________________
નવું વર્ષ
૧૪૫ અભાવે. શાળા જે સારી હોય અને દરેક શાળવી જે કામ કરે–તેની કમાણમાંથી પેટ ભરે, સંતેણે પિતાની જીવનજાત્રા ચલાવે, તે સમાજમાં સ્વાભાવિક દરિદ્રતા અને અદેખાઈનું ઝેર જામવા પામે નહિ, અને માન્ચેસ્ટરનાં જટાવાળાં કારખાનાં તેને નાશ પણ કરી શકે નહિ. યંત્રતંત્રને અત્યંત સરળ અને સહજ બનાવી સોના અધિકારનાં કરવાં,
ને સા સુલભ કરી દેવું એ આપણું પ્રાચીન ભાવના છે. આ વાત આપણે સર્વેએ સર્વદા મનમાં રાખવી જોઈશે.
આનંદનું બળ, શિક્ષણનું બળ, હિતકર્મનું બળ એ સૌને એકવારે ગુચવી નાખી દુઃસાધ્ય કરી મૂકવાથી મંડળના હાથમાં કામ જઈ પડે. તેથી કામની સામગ્રી અને ઉત્સાહ ધીરે ધીરે એ માટે થઈ પડે કે માણસ તેમાં
કઈ જાય. સ્પર્ધાના નિર્દય પ્રહારથી મજૂર યંત્ર કરતાં પણ હલકે થઈ જાય. બહારથી સત્યતાની માટી સામગ્રી દેખીને મૂઢ બની જવાય. એને તળીએ દારુણ નરમેધ યજ્ઞ રાતદિવસ ચાલતું રહે, પણ તે છુપ રહે. પણ વિધાતાની નજરથી તે છુપ રહી શકે નહિ. વચ્ચે વચ્ચે સામાજિક ધરતીકંપ થઈ આવે, ત્યારે તેનાં પરિણામ બહાર પડી જાય. યુરોપમાં મોટાં દળ નાના દળને દળી નાખે. માટે રૂપિયે નાની પાઈને ઘસી પાતળી કરી નાખે ને છેવટે આંખ મીચી ગળીની પેઠે તેને ગળી જાય.
કામના ઉદ્યોગને બેહદ વધારી મૂકી, કામને મેટું કરી દઈ, કામ કામમાં ઝઘડા વધારી દઈ અશાન્તિ અને અસંતેષનું ઝેર લેવી કાઢવું, એ બધી વાતને વિચારજ જવા દે. વિચાર કરતાં આપણે જોઈ શકીશું કે આ સૌ કાળા ધુમાડા ઓકતાં માયાવી કારખાનાની અંદર ચારે બાજુએ માણસનું આજે તાલકુ પાકી જાય છે, તેથી તે એને એકાન્તવાસને સહજ અધિકાર, એકલા રહેવાની આબરૂ પણ ચાલી જાય છે. ના મળે સ્થાનને અવકાશ કે ના મળે કાળને અવકાશ કે ના મળે ધ્યાનને અવકાશ. એમ પિતાની જાતેજ પિતે અતડી સ્થિતિમાં આવી પડવાથી, કામમાંથી જરા, ભા. ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com