________________
નવું વ
૧૪૩
એકાન્તવાસ છે. એકાન્તવાસના અધિકાર એ બહુ માટે અધિકાર છે. એ પ્રાપ્ત કરવા જોઇશે. એ મેળવાય તાપણુ સાચવવા કઠણ છે. આપણા પૂર્વજોએ ભારતવષને એ એકાન્તવાસનુ દાન કર્યું છે. રામાયણ-મહાભારત જેમ આપણી જાતીય સ’પત્તિ છે, તેમ એકાન્તવાસ પણ આપણી જાતીય સપત્તિ છે.
એક અજાણ્યા પરદેશી મુસાફ પેાતાના વિચિત્ર પેાશાકમાં ફરવા લાગે, ત્યારે કુતૂહલે ગાંડા થઈ જઈને લેક તેની પાછળ દોડે, તેને પ્રશ્નો પૂછવા મંડી જાય, તેને કાયર કરી નાખે, તેના ઉપર વહેમ પણ આણુ-આમ સૌ દેશમાં થાય છે, પણ ભારતવષ માં મુસાફરને કાઇ કાયર કરે નહિ, એનાથી કઇ કાયર થાય નહિ. ચીન દેશના સાધુ ફાઈદ્યાન અને હ્વાનથ્યાં જેમ પેાતાનામાં ફરતા હોય, તેમ ભારતવર્ષમાં પ્રવાસ કરી ગયા છે. પર ંતુ યુરાપમાં કદી એમ બની શકે નહિ. ધર્માંની એકતા બહારથી તે ત્યાં દેખાતી નથી. જ્યાં ભાષા, આકૃતિ, પેાશાક સૌ સ્વત ંત્ર; જ્યાં કુતૂહલના નિર્દેય પ્રહાર પગલે પગલે પડે ત્યાં એ બધાંની વચ્ચેથી ચાલવુ બહું કઠણ પડે. પણ ભારતવષ એકાન્તને સેવી જાણે છે, પેાતાની ચારે માજીએ નિર્જનતાને લઈને ચાલે છે. એથી કાઈ તેના શરીર ઉપર આવી પડે નહિ. અજાણ્યા પરદેશી તેની પાસે ઘસાઈને જઈ શકે ને તાય જગા પામે. જે લેાક સદા દળ આંધીને, ભીડ કરીને અને રસ્તા રોકીને બેસે છે ત્યાં થઈને મુસાફરની લાત કાઇને વાગી ચે બેસે, ને બદલામાં મુસાફરને લાત ખાવી પણ પડે. સૌ કાઈ એને પ્રશ્ન ઉપર પ્રશ્ન પૂછે ને પરીક્ષામાં પાસ થઇ થઇને એક એક પગલું આગળ ભરી શકે; પણ ભારતવમાં તે ગમે ત્યાં જાઓ, પણ આ પ્રકારની મુશ્કેલી નડશે નહિ. અને જગ્યાની તાણાતાણુ નથી, એની એકાન્ત કાઈ ઝુંટવી લે નહિ. ગ્રીક હા કે આરખ હા, ચીના હા કે ગમે તે હોય; જ'ગલમાં જાણે જતા હાય એમ એને કઈ અટકાવ કરે નહિ. વનસ્પતિની પેઠે પેાતાની ચારે કારે શકે; અહીં આવીને આશ્રય લે ને વળી છાયા
જગા રાખી પણુ પામે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com