________________
નવું વ
૧૪૯
છે, તેઓ ભાવનાથી પડીને ભ્રષ્ટ થઈ ગયા છે; કારણ કે કામને હલકુ' માનીને તે માણસ પોતે હલકા થઈ જાય છે. આપણી લક્ષ્મીદેવી સેવાના કામમાં જેટલી વધારે લીન થાય, હલકાં કામને પુણ્યક' માની લીન થાય, પ્રતાપ વિનાના સ્વામીની દેવતા માની ભક્તિ કરે, એટલીજ એમની શ્રીસાંઢ-પવિત્રતા વધી જાય, એમને પુણ્યપ્રકાશે ચારે બાજુની તુચ્છતા પલાયન કરી જાય.
ચુરાપ તા કહે છે કે, સૈા માણસાના સા થવાના અધિકાર છે, એ ભાવનામાં જ માણસનું ગૈારવ છે; પણ ખરી રીતે તે સૈાને સૌ થવાના અધિકાર તેા છે જ નહિ, એ શુદ્ધ સત્ય નમ્રતા રાખીને પહેલેથી સ્વીકારી લેવામાં લાભ છે. વિનયથી માનીને સ્વીકારી લેવામાં નાનમ નથી. વહાલીના ઘરમાં લાલીના કઈ અધિકાર નથી, એ વાત નક્કી હાવાથી વહાલીના ઘરના વહીવટ કરવામાં કઇ ભાગ ન મળે તે તેથી કરીને લાલીને ક'ઈ નાનમ નથી. પણ કદી લાલીના માથામાં બગાડ થાય ને માની લઇએ કે વહાલીના ઘરના વહીવટ જબરદસ્તીથી પણ મારે કરવા જોઇએ અને એટલા માટે એ વારવાર માથેાડીઆં મારે, તે પછી એના અપમાનના અને દુઃખના પાર રહે નહિ. આપણા દેશમાં નક્કી કરેલી સીમામાં પાતપેાતાને સ્થાને રહી પેાતાને માટે નક્કી થયેલા અધિકાર પાળવામાં જ મર્યાદા ને શાન્તિ છે, એથી પ્રસંગ મળતે પણ માટો નાનાને દૂભવે નહિ અને નાના માટાને ફાવે નહિ.
યુરોપ કહે કે એજ સાષ, વિજયની આકાંક્ષાના એ અભાવજ જાતિના મૃત્યુનું કારણ છે. યુરોપીઅન સભ્યતાનું મરણ થાય ખરું, પણ આપણી સભ્યતાના તા એ પાયેાજ છે. જે લેાક વહાણમાં બેઠા છે, તેમને માટે જે વિધિ હાય તેને તે વિધિ જે લેાક ઘરમાં બેઠા હોય તેમને માટે હાય નહિ. ચુરેપ જો કહે કે સવ સભ્યતા સરખી છે, અને એકસરખી સભ્યતાને આદશ માત્ર યુરો૫માંજ છે, તે તેમનાં એ અભિમાનભર્યાં' વચના સાંભળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com