________________
૧૪૬
ભારતધ
પણ વખત ખેંચતાં કલાલની દુકાને જઇ દારૂ પીએ, ગાંડા થાય ને પેાતાની જાતને પેાતાના હાથમાંથી વછેાડી દેવાના પ્રયત્ના કરે. શાન્તિમાં બેસવાની, એકાન્તમાં બેસવાની કે આનંદમાં રહેવાની કેાઈની તાકાત રહે નહિ.
શ્રમજીવીની-મજૂરની તે આ દશા. જેઓ ભાગી તે નવા નવા ભાગની નવી નવી સામગ્રીઓથી થાકી જાય. જમણુ, ખેલ, રમત, નાચગાન, ઘેાડદોડ, શિકાર, ઘેાડાગાડી વગેરેમાં વાવાઝોડાની આગળ સૂકા પાંદડાની પેઠે બિચારા ઉડતા ફરે, વટાળીઆમાં ગુચાએલા બિચારા ન તા પેાતાને કે ન તા જગતને સારી રીતે જોઇ શકે, અને તે બધુ ધાંધળ દેખાય, જરા વાર એના આનંદૃચક્રના વટાળીએ થ‘ભી જાય, ત્યારે પણ એટલી વાર માટે એ પેાતાના આત્મા કે વિશાળ જગત સાથે જોગ દેવાના લાગ સાધતાં એને મુશ્કેલ લાગે. ભારતવર્ષ ભાગના માહાત્મ્યને સગાંવહાલાંમાં અને આડોશીપાડાશીમાં વ્યાપી દઇ નાતું કરી દીધુ છે, અને કામની જંજાળને પણ સરળ બનાવી દઇ માણુસમાસમાં વહેં'ચી દીધી છે. આથી ભાગ કરતાં, કમ કરતાં અને ધ્યાન ધરતાં પણ મનુષ્યત્વની ચર્ચા કરવાને માણસને અવકાશ મળે; વેપારી પણ ધ્યાન દઈને કથા સાંભળી શકે, કારીગર પણ નિરાંતે રાગ કાઢીને રામાયણ વાંચી શકે. એ અવકાશના વિસ્તારથી મલિનતાની જાડી વરાળમાંથી ઘરને, મનને સમા જને અનેક રીતે નિમ`ળ રાખી શકાય, ગંધાતા વાયુ એક જગાએ ભરાઇ રહેતા અટકે અને મલિનતાની જંજાળ ટ્રુડ ઉપર જામી જાય ના. એકખીજા પાસેથી કાઢાકાઢી કરવાનામારામારી કરવાના જે ભયંકર દાવાનળ સળગી ઉઠે, તે કારણથી ભારતવષ માં શાન્ત રહે છે.
આ
એકલા રહીને કામ કરવાનુ ભારતવષ તું જે આ વ્રત તે આપણે દરેક ગ્રહણ કરીએ તે આજના નવા વર્ષના આશીર્વાદ–વરસાદ અને કલ્યાણુ-વણુ સફળ થશે. દળ આંધવાની, પૈસા લૂટવાની અને સકલ્પને ફુલાવી મૂકવાની પરવા કર્યા વિના આપણે જે જ્યાં હાય ત્યાં, પેાતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com