________________
૧૪૨
ભારતધ
તરાડી કાઢીએ છીએ, જેને જાણી શકતા પણ નથી, અંગ્રેજી નિશાળની બારીએ બેસીને જેના ખિચારાના પડછાયા પણ દેખતાં આંખ લાલ કરી નાખીએ છીએ ને મે ફેરવી લઇએ છીએ, એ જ આપણા સનાતન ભારતવષ . એ આપણી વિલાયતી તાળીઓને અનુસરી નાચવા માટે સભાએ સભાએ રખડતા ફરતા નથી; એ તે આપણી નદીઓની ગરમ તીવાળા તીરે લગેટી મારીને એકલા તૃણાસન ઉપર આસન વાળી મૂગા બેઠા છે. એ બળવાન, પ્રચંડ, દારુણુ, સહનશીલ, ઉપવાસી તેના હાડપિંજર જેવા ક્રેડની અંદર પ્રાચીન તપાવનનુ અમૃત, અશેક, અભય અને હામ વગેરે સામગ્રી હજીયે ખળે છે, અને આજના મેટ આડખર, દોડાદોડી, તાળીએ, લાંમાં લાંખાં વાકયે, આપણી પેાતાની બનાવટા જેને ભારતવર્ષમાં સૌથી સાચી ને સૌથી મેાટી માની બેઠા છીએ, એ તે સૌ પશ્ચિમસમુદ્રમાંથી ઉઠી આવેલુ' પ્રી છે; આ સૌ એક વાવાઝોડુ આવશે કે ક્યાંય ચારે દિશાઓમાં ઉડી જશે-એનુ' ઠેકાણું પણુ નહિ રહે. ત્યારેજ જોઈ શકીશુ.કે, અચળ શક્તિ તે। સંન્યાસીનાં તેજસ્વી ચક્ષુઓમાં મળે છે, તેની જટા તે વાયુમાં કપે છે. વાવાઝોડાના સૂસવાટામાં ચીપી ચીપીને ખેલતાં અંગ્રેજી ભાષણા ઉડી જશે, ત્યારે સન્યાસીના કઠણ જમણા હાથ ઉપરના લેાઢાના કડા ઉપર તેને લેઢાના દડ પડશે, ને મેઘ નાદ કરતાં પણ વધારે ભયકર નાદ ઉઠશે. ત્યારે આપણે આ સેાખતી વિનાના, એકલા વસતા ભારતવર્ષને આપણે ઓળખીશું; જે શુદ્ધે તેને તરણેાડી કાઢીશું નહિ, જે મૌન તેના અવિશ્વાસ કરીશુ' નહિ, જે વિદેશની અઢળક વિલાસસામગ્રીને તિરસ્કારી કાઢે તેને આપણે દરિદ્ર માની લઈશુ નહિ, હાથ જોડીને તેની સામે આવીને બેસીશું, અને વગર એલ્યે ચાલ્યે તેના પગની ધૂળ માથે ચઢાવી ચાલ્યા ચાલ્યા ઘેર આવીશુ ને વિચાર કરી જોઇશુ.
આજ નવે વર્ષે આ એકાન્ત પ્રદેશમાં બીજો એક ભાવ પણ આપણે સમજી લઈશુ. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ભારતવષ ના ભારતવષ ના
www.umaragyanbhandar.com