________________
નવું વ
૧૪૧
સ્થિરતા ડાલી ગઈ છે, એનાથી આપણુ' અળ વધ્યુ છે એમ માનવાનું કારણ નથી. એથી આપણી શક્તિ નખની પડી છે. એથી રાજ રાજ આપણી નિષ્ઠા ડગતી જાય છે, આપણું ચરિત્ર ભાગતું જાય છે, આપણું ચિત્ત વિક્ષેપ પામતું જાય છે અને આપણા પ્રયત્ના નિષ્ફળ થતા જાય છે. પૂર્વે ભારતવર્ષીની કા પ્રણાલી છેક સહેજ સરળ હતી, શાન્ત હતી અને છતાં ચે મજબૂત હતી. એમાં બિલકુલ આડંબર નહાતા, શક્તિના ખાટા ઉપચાગ થતા ન હતા. સતી સ્ત્રી અનાયાસે સ્વામીની ચિતામાં ચઢી શકતી, જોદ્ધે ચણા ચાવતા ચાવતા જુદ્ધે ચઢતુ. આચારનું રક્ષણ કરવાને માટે અડચણા વેઠવી, સમાજનુ રક્ષણ કરવાને માટે દુઃખ ભાગ વવાં અને ધર્મનું રક્ષણ કરવાને માટે જીવ આપવા, એ કાળે સહજ હતા. શાન્તિની એ શક્તિ ભારતવષ માં હજીયે પણ છે, આપણે એ શક્તિને એળખતા નથી એટલુજ, દરિદ્ર તાનું જે કઠણુ ખળ, મનના જે શાન્ત આવેગ, નિષ્ઠાની જે કઠાર શાન્તિ અને વૈરાગ્યની જે ઉદાર ગંભીરતા, તેને આપણા નવા શિક્ષણથી ચંચળ મની ઉઠેલા જુવાનીઆ વિલાસથી કે અનાસ્થાથી કે અનાચારથી કે અનુકરણથી ભારતવર્ષોંમાંથી ટાળી શકયા નથી. સયમે, વિશ્વાસે અને ધ્યાને કરીને આત્મામાં એકઠી થયેલી અમર શક્તિએ ભારતવર્ષના મુખકમળમાં મૃદુતા, હાડરસમાં અળ, લેાકવ્યવહારમાં કોમળતા અને સ્વધર્મ રક્ષામાં દઢ ભાવ મૂકયા છે. શાન્તિની આમ ગત મહાશક્તિને અનુભવવી જોઇશે. બહુ ક્રુતિમાં પણ અનેક સૈકા સુધી પેાતાની છાતીમાં સાચવી રાખીને આ આજ શક્તિએ દેશને આપણી સામે આણી મૂલ્યે છે. એ જ દીનહીન, નાગી સરખી, લૂંટાયા સરખી ને મૂંગી નિચ્છાએ પણ બળવાન શક્તિ જાગતી રહીને સમસ્ત ભારતવષ ઉપર પેાતાના આશીર્વાદ દર્શાવતા, ને ભય નિવારતા હાથ ધરી રાખશે–એના સામે અંગ્રેજી ખમીસ ને અંગ્રેજી દુકાન ના અસમાખ, અંગ્રેજી માસ્તરાની છટાની નકલ એ કશુય કામ નહિ આવે. જેને આજ આપણે જોવા ઇચ્છતા નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com