________________
૧૦-તિશયો*િ
પૃથ્વીના પૂર્વ છેડાના લેક-આપણે બહુ વધારીને વાતે કરીએ છીએ. આપણે આપણું પશ્ચિમના ગુરુ મહાશયની પાસેથી ઠપકો ના પડે છે. જે લેક સાત સમુદ્ર પાર થઈને આપણા ભલાને માટે ઉપદેશ દેવાને આવે છે, તેમની વાતે આપણે માથું નમાવી સાંભળવી જોઈએ. કારણ કે આપણ હતભાગીઓની પેઠે એ લેક માત્ર વાતેજ કરી જાણતા નથી. વાતે કેમ કરી સંભળાવાય તે પણ એમને ખબર છે. આપણુ બંને કાનમાં એ દખલ કરે છે.
પણ ઉપદેશ ને ઠપકા તે આપણે વારંવાર સાંભળ્યા છે; આપણે કેટલા અધમ છીએ એ તે આપણી નિશાળની ભૂગોળવિદ્યાનાં પાનાંમાં વાંચીએ છીએ ને કેકેશન હૈલમાં પેટ ભરીને સાંભળીએ છીએ. આપણે નબળો જવાબ એ સાંભળે એમ નથી; તે પછી કયાં સુધી ચૂપ બેસી રહેવું? નપું માથું કેટલું નમાવવું?
ખરી વાત એ છે કે, બધી જાતિઓમાં અત્યુક્તિ ને અતિશક્તિ હોય છે જ; એ તે પિતાનું બિલકુલ સ્વાભાવિક ને સામાનું એકે વારે અસંગત લાગે. જ્યારે આપણે આપણું વાતે વધારી વધારીને કરીએ છીએ, ત્યારે અંગ્રેજ છાનેમાને બેઠે હોય, ને જ્યારે અંગ્રેજ પિતાની વાતે વધારી વધારી ને કરતે હોય, ત્યારે આપણે છાનામાના બેઠા હોઈએ. આપણને લાગે કે અંગ્રેજ વધારીને વાત કરે છે; અને અંગ્રેજ
કે દિલ્હી દરબારની તૈયારીઓ વખતે લખેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com