________________
અતિશયક્તિ
૧૩૭
અંગ્રેજ વાચક હકીકતના આંકડા માગે; ત્યારે કલ્પનાને પણ સાચા જેવી કરી દેખાડવી પડે ને ! માણસ અસગત જગાએ પણ સાપ જોવા ચાહ્ય, તેને વાદી દેખાડી દેવા પડે, એ સાપ કાઢે તા પેાતાની ઝોળીમાંથી, પણ દેખાડ કરે કે નીકળ્યા જોનારના ખેાળામાંથી. કપ્સી'ગ પણ પેાતાની કલ્પનાને અને સાપ કાઢે છે તા પેાતાની ઝોળીમાંથી, પણ હકીકતમાં અંજાઈ પડેલા અંગ્રેજ વાચક લેખકની ચતુરાઇમળે એમજ સમજે કે આ સાપના ઢગલેઢગલા એશિયાના ખેાળામાંથી નીકળી પડે છે.
બહારના આંકડાભરી હકીકતાની આપણા લેાકને એટલી લેલુપતા નથી. આપણે તેા કલ્પનાને કલ્પના જાણી તેમાં પશુ રસ લઈએ. એટલા માટે ચકલાચકલીની વાત સાંભનીએ તેપણ તેમાં લીન થઇ જઇએ-લેખકને કંઇ છળ કરવાની કશી જરૂર નથી, કાલ્પનિકને વાસ્તવિક સત્યની દાઢીમૂછ પહેરાવવાની જરૂર નથી; પણ આપણે વિરુદ્ધ દિશામાં જઇએ છીએ. આપણે વાસ્તવિક સત્યને પણ કલ્પનાના રંગ ચઢાવી તેને કાલ્પનિક કરી નાખીએ છીએ; એથી આપણુ ને માઠુ લાગતું નથી. આપણે વાસ્તવિક સત્યને કલ્પનામાં ભેળવી નાખીએ-યુરોપ કલ્પનાને વાસ્તવિક સત્યનાં લૂગડાં પહેરાવી દે, આપણા એ સ્વભાવદોષને કારણે આપ ણુને બહુ નુકસાન થયુ છે-ત્યારે અ'ગ્રેજના સ્વભાવદોષ અંગ્રેજને નુકસાન કરે નહિ ? ઢાંકયું. અસત્ય ત્યાં શું ઘેર ઘેર મહાલતું નથી ? ત્યાંનાં વર્તમાનપત્રોમાં અનાવટી ખખરા કેમ પેસે છે એ કાઇથી ઢાંકયું નથી; ત્યાં વેપારીઓના મહેલમાં ને શેરબજારમાં શી શી ભયકર બનાવટા થાય છે એ કેાઈનું અજાણ્યુ' નથી. વિલાયતના વેપારીએ અદ્ભુત ચિત્તે અદ્ભુત રંગે અદ્ભુત અક્ષરે પેાતાની જાહેરાતામાં કેવી અતિશયેક્તિને મિથ્યાક્તિ કરે છે એ આપણે જાણીએ છીએ-અને આપણે પણ સારૂંખે તું મેળવી બેશરમાં થઈ એ રીત લેતા થઈએ છીએ. વિલાયતના પાલીટીકસમાં બનાવટી મજેટ તૈયાર કરવાં, પ્રશ્નના અનાવટી ઉત્તર ચેાજી કાઢવા વગેરેના આપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com