________________
સમાજ ય
મહ
સ્થાન હાવા છતાં મરશુસુધી વૈધન્ય પળાય છે. પ્રત્યેાજનને કારણેજ યુરોપમાં કુમારિકાઓના વિવાહ માટી ઉમરે થાય છે ને વિધવાના પુનર્વિવાહ થાય છે. ત્યાં નાની ઉંમરની કન્યાને જીદ' ઘર માંડવુ' અને નહિં અને ફોઈ વિધવા પરિવારનું અંગ ન હેાવાથી અનેક વાર પરિવારના આશ્રય પામે નહિ. યુરોપના સમાજતંત્રના રક્ષણને માટે અનુકૂળ હોવાથી એમ કરવુ ત્યાં ભલું છે, બીજી જે કઇ ભલુ' તે તા આક સ્મિક જ છે-ગૌણ છે.
એમ પ્રચેાજનને અનુસરી જે આચાર બંધાય, તેની સાથે ધીરે ધીરે ભાવની સુદરતા જડાતી જાય. ઉંમરે આવેલાં કુમાર-કુમારીએની સ્વતંત્ર પ્રેમસુંદરતા યુરેપના ચિત્તમાં કેવી સજડ ચાંટી છે તે યુરેપનું સાહિત્ય વાંચવાથી ખાત્રી થશે. એ પ્રેમના આદર્શનું યુરેપિયન કવિઓએ દિવ્યભાવે ઊજળુ વર્ણન કર્યું છે.
આપણા દેશમાં પતિવ્રતા ગૃહિણીને કલ્યાણપરાયણ ભાવ મધુર અની હિન્દુ ચિત્તનુ' રક્ષણ કરે છે. ખીજા' સો સોય કરતાં એ ભાવનાસૌને આપણા સાહિત્યમાં મગ્રસ્થાન મળ્યું છે. એ વિષેનું વિવેચન હું બીજા નિણ ધમાં કરીશ.
પણ એટલા માટે જે સ્વાધીન ભાવનાસોર્ચ સમસ્ત યુરોપિયન સમાજને ઉજળા કરી મૂકયા છે, તેના નાદર કચે તા આપણી અધતા ને મૂઢતાજ સાબીત થશે. સાચી નાત તે એ છે કે, એ સૌ આપણા હૃદયને સ્પરો છે. જો એમ ના હોત, તે અંગ્રેજી કાવ્યકથા આપણે માટે મિથ્યા થાત. હિન્દુ કે મ'ગ્રેજમાં જાતિભેદ છે, તેમ સૌમાં તે જાતિભેદ હેઈ શકે નહિ, અંગ્રેજ સમાજના આઇશના સૌને સાહિત્ય જ્યારે ખાલી દેખાડે, ત્યારે તે આપણી જાતિના સસ્કાર ઉપર વિજય મેળવીને આપણા હૃદયમાં પ્રવેશ કરે, તેમજ આપણા હિન્દુ પરિવારના આદેશ માં જે કલ્યાણકારી સૌ છે તે જો મ`ગ્રેજ ન જોઈ શકે, તા એ અંગ્રેજ પણ એટલે મશે અખર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com