________________
૧૨
ભારતમ
ઉત્તર દઈશું' કે રાષ્ટ્રીય સ્વાસ્થને સૌથી ઉપર રાખીને રાજકીય જડ ઉંડી ઘાલવી । નહિ એના ઉપર પણ તર્ક થઈ શકે. દેશનાં બીજા બધાં પ્રચાજનને ધીરે ધીરે દબાવી દઈ લશ્કરને વધારી મૂકવાની ચિંતાએ આખુ· ચુરાપ પીડાઈ રહ્યું છે—સેનાસ'પ્રદાયના અતિશય ભારથી સામાજિક સમતાલપશુ લાગી પડયું છે, એના ઈંડા ક્યાં ? નિહિલિસ્ટના અગ્નિઉત્પાતમાં કે એકબીજા સામેના પ્રલયના સગ્રામમાં આપણે સ્વાથ અને સ્વેચ્છાચારને અનેક મધને અંધાઇ મરીએ છીએ એ જો સાચુંજ હાય, તે યુનાશપ સ્વાથ અને સ્વાધીનતાને રસ્તે છૂટી લગામે ઘેાડા દોડાવી મૂકે છે તેથી સદ્દા જીવતા રહેશે કે કેમ, એની તા પરીક્ષા હજી બાકી છે.
ગમે તેમ હા, પણ પૂર્વપશ્ચિમના આ બધા ભેદો વિચાર કરીને સમજવા જેવા છે. યુરોપની પ્રથાઓના જ્યારે વિચાર કરવા બેસીએ, ત્યારે યુરોપના સમાજતંત્ર સાથે તેના મેળ કરીને વિચાર ન કરીએ તા અનેક સમય આપણે પણ તેમને અન્યાયથી તરખેડી એસીએ એવા સભવ છે. એનુ એકજ પ્રમાણ:-વિલાયતી સમાજમાં કન્યાને બહુ વરસ સુધી કુમારી રાખવાના જે સ'પ્રદાય છે, તેના ઉપર આપણે ટીકા કરીએ છીએ--આપણે એ પ્રથાથી ટેવાયલા નથી એટલા માટે એ સમધે આપણે નાના પ્રકારની શકાઓ કરીએ છીએ. પશુ ખાળવિધવાને મરતા સુધી આપણે એવીજ દશામાં રાખીએ છીએ. તેના ઉપર તે પરાયા માણુસને એથીયે વધારે શકા ઉપજે એ વાત આપણે ત્યારે સમૂળી ભૂલી જઈએ છીએ. કુમારીને પ્રસગે આપણે કહીએ છીએ કે, માનવપ્રકૃત્તિ નિમ ળ છે, પણ વિધવાને પ્રસગે કહીએ છીએ કે, શિક્ષણસાધનાથી પ્રકૃતિને વશ કરી શકાય. પણ ખરી વાત તા એ છે કે, એ બધા નિયમા ફાઇ નીતિતત્ત્વને કારણે અધાયા નથી, પણ પ્રત્યેાજનને કારણેજ મંધાયા છે. નાની ઉંમરે કુમારીના વિવાહ કરવા એ જેમ હિંદુને માટે જરૂરતું છે, તેમજ વૈધવ્યના વિધિ પણ જરૂરને છે; એટલાજ માટે હાનિ છતાં પણ હિન્દુશ્મામાં બાળવિવાહ થાય છે, શકાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com