________________
s
९-पूर्वनी अने पश्चिमनी सभ्यता
કેન્ચ પંડિત ગિએ યુરોપિયન સભ્યતાની પ્રકૃતિ સંબધે જે કહ્યું છે તે વિવેચન કરવા જેવું છે. પ્રથમ તે તેને મત નીચે ઉતારું છું.
તે કહે છે કે આજની યુરોપિયન સભ્યતાની માતા પૂર્વના કાળમાં શું એશિયામાં કે શું બીજે બધે, પ્રાચીન ગ્રીસ રેમમાં પણ માત્ર એક જ માર્ગે ચાલતી હતી. દરેક સભ્યતા જાણે એક જ મૂળમાંથી ઉગી હોય એમ એકજ ભાવને આધાર લઈને ચાલી છે. સમાજમાં તેનાં દરેક . અનુષ્ઠાન, તેને આચારવિચાર, તેનાં અંગવિકાસ સો એકજ સ્થાયી ભાવ ઉપરજ જીવે છે.
જેમકે, ઇજીપ્તમાં માત્ર પુરોહિતેના વહીવટ નીચેજ બધે સમાજ બંધાઈ પડ હતું. તેના આચારવિચાર ઉપર, તેના કીર્તિસ્ત વગેરે ઉપર પણ માત્ર તેને જ પ્રભાવ. ભારતવર્ષમાં પણ બ્રાહાણતંગ્રેજ સમસ્ત સમાજને એકભાવે ગાંઠી દીધું હતું.
વચ્ચે વચ્ચે એમાં જુદા પ્રકારની શક્તિને વિરોધ થતું નથી, એમ કહેવાનું કારણ નથી; પણ એ શક્તિ મૂળશક્તિની સામે હારી પડી છે.
એ એકજ પ્રકારની શક્તિને બળે જુદા જુદા દેશ જુદે જુદે રૂપે લાભ પામ્યા છે. સમગ્ર સમાજમાં એવા ભાવની એકતાને કારણે ગ્રીસ આશ્ચર્યવેગે અપૂર્વ પ્રકારની ઉન્નતિ કરી શક્યા હતા. બીજી કઈ જાતિ એટલા ટુંક વખત
પામ્યા છે
અને અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com