________________
૧૨૨
ભારતધર્મ
જઈને નિત્ય ધર્મને ઠેર ઠેર કાપવા મંડયે હતે. માટે જ ઉન્નતિને રસ્તે જતે અટકી પડીને વાંકે રસ્તે ચાલ્યું.
- યુરેપની સભ્યતાને પાયે રાષ્ટ્રસ્વાર્થ ઉપર; એ રાષ્ટ્રસ્વાર્થ જે ફાટી જઈને ધમની સીમાએ રંધી દે, તે તેના વિનાશનાં પણ છિદ્ર પડે ને એ છિદ્રમાં થઇને શનિ અંદર પેસે.
સ્વાર્થને સ્વભાવ રહ્યો વિરોધ. યુરોપની સભ્યતાને સીમાડે સીમાડે એ વિરોધના કાંટા રોજ રેજ વધારે ને વધારે ઉગતા ચાલે છે. આખી પૃથ્વીને માટે ઠેલાયેલી ને મારામારી થશે એની નિશાનીઓ દેખાવા માંડી છે.
એ પણે જોઈએ છીએ કે, યુરોપના એ રાષ્ટ્રસ્વાર્થે ધર્મને ઉઘાડી રીતે તિરસ્કાર કરવા માંડે છે. “બળીઆના બે ભાગ” એ નીતિને સ્વીકાર કરતાં હવે એમને લાજ આવતી નથી.
એ પણ ચેખી રીતે જોઈએ છીએ કે, જે ધર્મ નીતિ એક એક માણસને માટે જરૂરની છે તે આખા રાષ્ટ્રનું કામ કરવા જતાં અડચણ કરે તે છેડી દેવી જોઈએ, એવું પણ સર્વ રીતે સ્વીકારાવા લાગ્યું છે. રાષ્ટ્રતંત્રમાં જાડું બેલવું, આચરવું, સત્ય ડૂબાડવું, કપટ કરવું-એ હવે શરમભર્યું મનાતું નથી. જે સી જાતિઓ માણસમાણસના વ્યવહારમાં સત્યની મર્યાદા રાખે, ન્યાયાચારને સારો માને, તે સ જાતિઓ રાષ્ટ્રતંત્રમાં તે સ વાતને ધકકે મારવા લાગી છે. એથીજ કેન્ચ, અંગ્રેજી, જર્મન, રૂસ એ બધા લેક એકબીજાને કપટી ને પ્રપંચી કહી ગાળ દે છે.
એથી એમ સાબિત થાય છે કે, યુરોપિયન સભ્યતા રાષ્ટ્રધ્વાર્થને એટલું બધું મહત્ત્વ આપે છે કે ધીરે ધીરે અભિમાની બની જઈને મહાધમ ઉપર પણ હાથ ઉગામવા તૈયાર થઈ ગઈ છે. આજે તે ગયા સૈકાના બ્રાતૃભાવના મંત્રના મોંમાં યુરેપ થુંકે છે. આજે તે ખ્રિસ્તી મિશનરી. એના મેંમાંથી નીકળતા ભાઈ શબ્દમાં ભ્રાતૃભાવને સૂર સંભળાતો નથી.
પ્રાચીન ગ્રીક અને રામને સભ્યતાના મૂળમાં પણ એજ રાષ્ટ્રવાર્થ હતું. તેથી જ તેમની રાષ્ટ્રીય હવેલી તૂટી પડતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com