________________
સમાજભેદ
૧૯
કે પૂર્વ પશ્ચિમના ભેદ એવડા મારા છે કે ટાળ્યા ટળે ના.
ડોક ભાઈ ! ભેદ છે જ તા ભલે રહ્યો. વિચિત્રતાથી સસાર નીરોગ રહે. પૃથ્વીમાં બધે ટાઢતડકા સરખેા નથી, એથી તા વાયુ વાય છે. સભ્યતાના જુદા જુદા આદશ જીદે જીદે રૂપે સાથ ક થઇને પેાતાની સ્વતંત્રતા ભલે સાચવે-એજ સ્વત'ત્રતામાં એકબીજાની પાસેથી એકબીજાને જ્ઞાનની લેવડદેવડ થાય.
માજ તે જોઇએ છીએ કે, ગાળાગાળી ને ગાળાગાળીની લેવડદેવડ થાય છે. નવી ખ્રિસ્તી સદીની શરૂઆત એ રીતે થઈ.
ભેદ તો છેજ એમ માની લઈને પણ બુદ્ધિ વડે, પ્રીતિ વડે, હૃદયના વિનય વડે એ ભેદના ઋતુમાં ઉતરવાની શક્તિ જો ન ડાય, તે ખ્રિસ્તી શિક્ષણમાં આગણીસસે વર્ષોએ કર્યું શું? પૂના કિલ્લાની ભાતા તાપના ગાળાથી તાડીને એકાકાર કરશેા કે ચાવી લઇને એના દરવાજા ઉઘાડી અંદર પેસરો ?
મિશનરીઓ ઉપર ચીના લાફાએ હલ્લા કર્યો તેથી આ વિપ્લવને પાચા ન ખાચે છે. યુરોપ તા એ વાત સહેજે માની લે કે, ધમ લાવવામાં અને શિક્ષણ વિસ્તારવામાં ચીનાઓએ અધીરા અને અનુદાર થઈ જઇને આ જે વાંધા નાખ્યા છે તેથી એમણે પેાતાને હાથે જ સામિત કરી દીધુ' છે કે, તે પોતેજ અમર-જંગલી છે; ખાકી, મિશનરીએ કંઇ ચીનનું રાજ્ય જીતી લેવા ગયા નહાતા.
પણ અહી. પૂર્વ પશ્ચિમના જે ભેદ છે તે ભેદ ધીરજ અને શ્રદ્ધા વડે સમજવાના પ્રયના ચુરાપ કરતા નથી, કારણ કે એનાં કાંડાંમાં જોર છે.
ચીનનું રાજ્ય ચીના રાજાનું. એ કઈ રાજ્ય ઉપર હુમલા કરે તે રાજા રાજામાં લડાઈ થાય, એથી પ્રજાને જે કંઇ હાનિ થાય તે બહુ ઉંડી નહિ. પણ સુરાપમાં રાજ્ય શાનુ નહિ, સમસ્ત પ્રજાનું'. રાષ્ટ્રતંત્ર એજ યુરાપ્િ
ભા. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com