________________
સમાજ
૧૦૭
-~-
~
~-~
સર્વદા તેને નિસ્વાર્થ મંગળસાધનામાં પ્રેર્યા રાખવાની જે વ્યવસ્થા છે, તે બ્રહ્મલાભનું પહેલું પગથીઉ છે, એમ માનીને આપણે ગૌરવ અનુભવીએ છીએ, વાસનાને નાની કરીએ તે આત્માને માટે કરી શકાય, એટલા માટે આપણે વાસનાને મોટી રાખીએ છીએ, તે કંઈ માત્ર સંતોષ અનુભવવા માટે નહિ. યુરોપ પણ મરવાને તે રાજી છે, પણ વાસનાને ટૂંકી કરવા માટે નહિ; આપણે પણ મરવાને તે રાજી છીએ, પણ આત્માને તેની પરમગતિથી-પરમસંપદથી તેને અટકાવવાને માટે નહિ. આજ દુખને દહાડે એ વાત આપણે ભૂલી ગયા છીએ કે એ આપણે સમાજ હજીયે આપણે છે, પણ તેમાં થઈને આપણી પ્રવાહધારા
નાદું જાતા થાકૂ વિમહું તેન કુમ-એ ગાન ગાતી ગાતી બ્રહ્મ તરફ-મેક્ષ તરફ દેડતી જતી નથી, આજ તેમાળા હતી જેનાં ફૂલ ગયાં ખરી,
રહી ગળે માત્ર દેરી– એ દશા થઈ પડી છે,
આથી જ આપણે એ પુરાતન સમાજ આપણને બળ આપી શકતું નથી, ગૌરવ આપી શકતા નથી, આધ્યાનિમક ઉન્નતિને રસતે દેરી જઈ શકતા નથી, માત્ર આપણને ચારે દિશાએથી ઘેરી રહે છે. એ સમાજને મહાન ઉદ્દેશ્ય જ્યારે આપણે સાચી રીતે સમજી શકીશું તેજ પળે આપણે મોટા થઈશું, મુક્ત થઈશું, અમર થઈશું. જગતમાં આપણી પ્રતિષ્ઠા થશે, પ્રાચીન ભારતના તપવનમાં કષિઓએ જે યજ્ઞ આદર્યો હતે, તે સફળ થશે અને પૂર્વપુરુષે આપણામાં કૃતાર્થ થઈ આપણને આશીર્વાદ આપશે.
(૧૯૯૨)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com