________________
ભારતધર્મ નીકળવા પામે નહિ કે બ્રાહ્મણને લાત મારવી એ નજીવી વાત છે. વિદેશી હોવા છતાં ન્યાયાધીશ માનપાત્ર બ્રાહ્મણનું માન સાચવતાં એની મેળે શીખશે.
પણ જે બ્રાહ્મણ સાહેબની ઑફિસમાં નીચી મુડીએ ચાકરી કરે, જે બ્રાહ્મણ પિતાના અવકાશને પૈસા માટે વેચી મારે, પિતાના મહાન અધિકારને ડૂબાડી દે-જે બ્રાહ્મણ વિદ્યાલયમાં વિદ્યા વેચે, ન્યાયમંદિરમાં ન્યાય વેચે, જે માણસ પિસાના કારણે પોતાના બ્રાહ્મણત્વને ધિક્કારપાત્ર બનાવી દે, તે પિતાને આદર્શ બચાવી શકે શી રીતે? તેમની પાસેથી શ્રદ્ધાપૂર્વક ધર્મનું વિધાન લેવાને જશે કે શું? એ બ્રાહ્મણ તે આજે સવ લેકોની ભીડમાં સૌની સાથે સમાનભાવે પિસી જઈ પરસેવાવાળે શરીરે ઠેલાઠેલી અને કાઢકાઢી કરવામાં ભેળાઈ ગ છે. ભક્તિ કરીને એ સમાજને ઉંચે લેતે. નથી, ઉલટે એની નીચે લટકાઈને એને ઉતારી પાડે છે.
કે સંપ્રદાયને દરેક માણસ પિતાના ધર્મનું શુદ્ધભાવે રક્ષણ કરે નહિ તે અનેક મુશ્કેલીઓ આવી પડે તે હું જાણું છું. અનેક જણે બ્રાહ્મણ જન્મી ક્ષત્રિય અને વેશ્યના જેવા આચાર આચર્યા છે, એવાં ઉદાહરણ પુરાણ માંથી મળી આવે છે. છતાં પણ જે સંપ્રદાયની અંદર આદર્શ સજીવ રહી શકે, ધર્મ પાળવાના પ્રયત્ન થાય, કેઈ આગળ થાય–કઈ પાછળ પડે પણ એજ માર્ગે ચાલતા હોય, જે અનેક માણસના આચારમાં તે આદર્શન પ્રત્યક્ષ ઉદાહરણ દેખા દે, તે એ પ્રયત્નથી, એ આચાર આચરનાર પુરુષેથી જ સમસ્ત સંપ્રદાય સાર્થક થાય.
આજના આપણ બ્રાહ્મણસમાજને એ આદ નથી. માટે જ બ્રાહ્મણના છોકરા અંગ્રેજી ભણીને અંગ્રેજી કેંશન પકડે-પિતાને એથી કંઈ અસંતપ પણ થાય નહિ. શાથી? એમ. એ. પાસ થયેલા મુખે પાધ્યાય કે વિજ્ઞાનપંડિત ચઢે. પાધ્યાય જે વિદ્યા શીખ્યા છે, તે વિદ્યા વિદ્યાર્થીને ઘેર બેલાવી આસન માંડીને શીખવાડી શકે નહિ. વિદ્યાને ત્રણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com