________________
ભારતધર્મ
છે. એ સામાજિક કમને જે કઈ સંપ્રદાય પોતાને ધર્મ માની ઉઠાવી લે, એમાં પિતાનું કુળગૌરવ માને તે ધર્મની રક્ષા થાય ને વાણિયાવૃત્તિ બધે ફરી વળી સમાજની બીજી શક્તિઓને ગળી જાય નહિ. અને વળી કમમાં ધમને આદર્શ સદા જાગ્રત રહે.
ધર્મ અને જ્ઞાનપ્રાપ્તિ, યુદ્ધ અને રાજકાર્ય, વ્યાપાર અને કારીગીરી, એ સમાજનાં ત્રણ જરૂરના કામ છે. એમાંથી કશાય વિના ચાલે નહિ. એમાંથી દરેકમાં ધર્મગૌરવને કુળ ગોરવ મૂકીને તે અમુક અમુક સંપ્રદાયને સોંપે તેમની સીમાં પણ સચવાય અને તેની ઉન્નતિ કરવાના પ્રસંગ પણ મળે.
કને ન જ આપણું ઉપર ચઢી બેસી આપણું આત્માને દબાવી દે, એ શંકા ભારતવર્ષને આવેલી તેથી જ ભારતવર્ષમાં માણસ લડાઈ કરે, વેપાર કરે, પણ તેથી એ માણસ કઈ માત્ર એક સિપાઈ નહિ કે એક વેપારી નહિ. કમને કુળવત માનવાથી, કમને સામાજિક ઘમ કરી લીધાથી સમાજનું કામ સરે, અને એ કામ પિતાની સીમાને ઓળગી, સમાજના સામંજસ્યને ભાગી, મનુષ્યના મનુષ્યત્વને ઢાંકી દઈ આત્માને રાજ્યસિંહાસન ઉપર ચઢી બેસે નહિ.
જેઓ દ્વિજ છે તેમને એક વાર કામમાંથી છૂટા થવું પડે ત્યારે તે બ્રાહ્મણ નહિ, ક્ષત્રિય નહિ, વૈશ્ય નહિ, ત્યારે તે નિત્યકાળને માણસ. તે વેળાએ કર્મ એને માટે ધર્મ રહેતું નથી, તેથી એ સહેજે છેડી શકાય. એમ બ્રિજ સમાજે વિદ્યા અને અવિદ્યા બંનેનું રક્ષણ કર્યું હતું. તેઓ કહેતા કે વિદ્યા સૂવું તીર્વ વિદ્યામૃતમરનુ-અવિદ્યાથી મૃત્યુને તરી જઇ વિદ્યાથી અમૃત મેળવી શકાય. પણ એવી રીતે થવું જોઈએ કે કમને બહુ મહત્વ ન અપાય. જે અપાય તે મૃત્યુને તરી પણ ન જવાય. અમૃતને પ્રાપ્ત કરવાનું જે લક્ષ્ય તેથી પણ ભ્રષ્ટ થવાય-એને માટે અવકાશ જ મળે નહિ. એટલા માટે કર્મને નિયમમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com