________________
સમાજ
૧૦૧
સમાજને ઋણી કરવાનુ ગૌરવ હાત, તા તેઓ પેાતાના બ્રાહ્મસમાજને શા માટે મૂખ રાખત ?
પ્રાચીનકાળમાં જ્યારે બ્રાહ્મણુ એકલેાજ દ્વિજ નહોતા, ક્ષત્રિય અને વૈશ્ય પણ દ્વિજના સ`પ્રદાયમાં હતા, જ્યારે બ્રહ્મચર્ય ધારણ કરીને વિદ્યા ભણવા જવા માટે તેમને જનાઈ પહેરવાં પડતાં, ત્યારે આ દેશમાં બ્રાહ્મણુના આદેશ 'ચા હતા; પણ ચારે બાજુએ સમાજ જ્યારે નીચે હાય, ત્યારે કાઈ પણ વિષયમાં સમાજ પેાતાને ઉચે રાખી શકે નહિ, ધીરે ધીરે નીચે ને નીચે તાણે, નીચે ને નીચે ઉતરતા જાય.
ભારતવર્ષમાં જ્યારે બ્રાહ્મણ માત્ર દ્વિજ ખાકી રહ્યા, જ્યારે તેને આદશની ચાદ આપવા માટે, તેની પાસેથી બ્રાહ્મણત્વની જવાબદારી માગવા માટે, ચારે ખાજુએ કાઈ રહ્યું નહિ, ત્યારે તેના દ્વિજના શુદ્ધ કરુછુ આદશ જલદીજ ભ્રષ્ટ થવા લાગ્યું. ત્યારેજ તે જ્ઞાને, વિશ્વાસે અને રુચિએ ધીરે ધીરે અધમ અધિકારીઓના દળમાં આવી પડચે; ચારે બાજુ જ્યાં ઘાસનાં ઝુ'પડાં હાય, ત્યાં તે પેાતાની ખાસ વિશિષ્ટતા સાચવવા માટે રૂપાળે માંડવા આંધવા ભલે ત્યાં તે સાત માળની હવેલી બાંધવાની મહેનત લેવાનુ' ને ખર્ચ કરવાનું મન થાય નહિ,
પ્રાચીન કાળે બ્રાહ્મણુ ક્ષત્રિય વૈશ્ય હતા, એટલે કે આખાય આર્ય સમાજ દ્વિજ હતા. જેને શૂદ્રનું નામ આપ્યું હતું એ તે સાંતાલ, ભીલ, કાળી લેાક હતા. આ સમાજની સાથે તેમના શિક્ષણના, રીતિનીતિના અને ધર્માંના પૂરા ચૈાગ થઈ શકે એમ નહેાતે, પણ તેથી ક’ઇ વાંધા આવતા નહિ. કારણ કે આખાય આ સમાજ દ્વિજ હતા, એટલે કે સમાજનું શિક્ષણ તે એકજ તરેહનુ' હતું. ભેદ હતા માત્ર કમાં, શિક્ષણુ એક પ્રકારનું હાવાથી એકખીજાને પેાતાના આદેશમાં શુદ્ધ રાખવામાં આ રીતે મદદ થતી. ક્ષત્રિય અને વૈશ્ય, બ્રાહ્મણને બ્રાહ્મણત્વમાં રાખવામાં મદદ કરતા, અને બ્રાહ્મણ પણ ક્ષત્રિયવૈશ્યને ક્ષત્રિયવૈશ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com