________________
૩ર
ભારતધર્મ
નથી, સોને કુટુંબની જાળ વગેત્રી છે, અને અનેક જણનાં પિટ ભરવાં પડે છે. એને ઘણી વાતે ગળી જવી પડે છે. એ તે એને રેજનો અભ્યાસ થઈ પડે છે. પિતાની જાતને યાદ કરી આબરૂ સાચવવા માટે ખડે થઈ જવાય એવી એની શક્તિ નથી. તે વખતે કુટુંબકબીલે તેને યાદ આવે છે. કેણ નથી જાણતું કે દરિદ્ર બંગાળી અનેક ગાળો ખાતે ને તીવ્ર અપમાને સહન કરતે છતાં પણ ઓફિસમાં જઈ બેસે છે? નબળામાં નબળે પણ એ અપમાનથી હારી જઈ ઘેર બેસે, પણ આ બંગાળી તે બીજે દિવસે વખત થતાં ધતીઓ ઉપર લાંબું પહેરણ પહેરી આ ચાલે, ગરીબની પેઠે ઑફિસમાં પેઠે ને સહીએ ચિતરાયેલા ટેબલ ઉપર ચામડાના પૂઠાવાળો પડે ઉઘાડીને આ બેઠે. ગેરા સાહેબને દેખતાં જ પાછાં બધાં અપમાન ભૂલી જાય છે. કરે શું? ના ભૂલે તે એને વળગેલે સંસાર ભુલાવે. આપણે એ ગેરાઓના જેવા કુટુંબાળ વિનાના નથી. પ્રાણ દેવાને આપણે તૈયાર થઇએ કે તુરતજ અનેક નિરાધાર નારીઓનું-અનેક નિરાધાર બાળકનું ટેનું વ્યાકુળ થઈ દેડી આવતું અને હાથ ઉંચા કરી આપણને વારતું આપણા મગજમાં તરી આવે છે. આ આપણે બહુ જુગને અભ્યાસ છે.
આ વાત કંઈ એ ગરાઓ સમજે એમ નથી, એમની ભાષામાં તે માત્ર એક જ શoઇ છે. બંગાળી ભીરુ. પિતાને માટે ભીરુ થવું અને પારકાને માટે ભીરુ થવું એ બેમાં ભેદ છે. તે સમજવાની એને પરવા નથી, અને તેથી જ શબ્દજ યાદ આવતાં એ તે તિરસકાર કરવા મંડી પડે. પણ આપણે તે મોટો સંસાર અને તેટલું જ મેટું અપમાન લઈને ફરીએ છીએ.
ત્યાર પછી ભાતનાં મોટે ભાગે અંગ્રેજી આપણી વિરુદ્ધને પક્ષ લેઈ બેઠાં છે. ચા, રેટી, ઇંડાં અને સાથે આપણી નિંદા, એ તે આ દેશના ગોરાઓની હાજરીની વાનીએ. અંગ્રેજી સાહિત્યમાં, કથાઓમાં, પ્રવાસવર્ણનમાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com