________________
ભારતધ
-
આ નીતિની વાતુ ચેાખી કે ઝંખી મ’ગ્રેજના મનમાં છે કે નહિ તે તે છાતી ઠેકીને કહી શકાય નહિ, પણ એટલુ અનુમાન તે નક્કી કરી શકાય કે, પેાતાની જાતિનાના પ્રાણ તેએ અત્યંત પવિત્ર માને છે, ફાઇ અંગ્રેજ હિંદીનું ખૂન કરે તે તે બેશક એ દુઃખી થાય એને ‘ગ્રેટ મિસ્ટેક ’ (મહાન ભૂલ) ને વળી ‘ગ્રેટ શેમ’ (ભારે શરમ) પણ માને એય બનવાયેાગ છે, પણ એ પાપની શાન્તિ માટે યુરેપિયનના પ્રાણુ દેવાનું એને કદી ચેગ્ય લાગે નહિ. એના કરતાં નાની શાન્તિ જો કાયદામાં લખાઇ હત, તે હિન્દીના ખૂન માટે શાન્તિ કરવાનું અંગ્રેજને બહુ સહેલું થઈ પડત. જે જાતિને પેતાના કરતાં અનેકગણી હલકી માને, એ જાતિ સંબંધે કાયદાના ધારામાં અપક્ષપાત હોવા છતાં, ન્યાયાધીશના અંતઃકરણમાં અપક્ષપાત રહેવા કાણુ થઇ પડે, એવે પ્રસગે તેા પુરાવાની જરા પણ ખામી કે કાયદાના શબ્દોમાં જરા પણ કહ્યું હેય તે એવ ુ મેહુ' થઈ જાય કે તેમાં થઈને ખુની ઝડપ લઇને બહાર નીકળી જાય.
આપણા દેશના લેકની અવવેકન કરવાની ને વાત યાદ રાખવાની શક્તિ એટલી સક્ અને ખળવાન નથી, આપશું! સ્વભાવમાંજ માનસિક શિથિલતા અને પનાની અસ્તવ્યસ્તતા છે, એ દેષ સ્વીકારી લેવા પડે છે. એક ખાખત આવી પડતાં તેની પહેલાં તે પ્રકારની સમસ્ત હકીકતાની છાપ આપણા મન ઉપર રહે નહિ, તેથી આપણે એનું વણુન કરવા જઇએ, ત્યારે અસંગત અને ઉલટપાલટ વાત કરી નાખીએ. કચેરીમાં લય દેખાડાય કે તર્કથી પજવાય ત્યારે હકીકતાની આપણી દારી તૂટી જાય. આથી ભાપણા દેશી સાક્ષીએની વાર્તામાંથી સાચું જૂઠુ ચેખ્ખી રીતે તારવી કાઢવાનું કામ પરદેશી ન્યાયાધીશને હંમેશાં કઠણ પડે છે. તેમાંએ વળી હલકી નીતિના, હલકા પેટના, હલકા મનના, નમળા હિન્દીના પ્રાણની પવિત્રતા' સ્વદેશીના પ્રાણની પવિત્રતા કરતાં અનેકગણી હલકી અંકાય, ત્યારે તે અંગ્રેજ ન્યાયાધીશને પૂરતાં પ્રમાણ મળવાં સંભવેજ નહિ. આમ એકતા આપણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com