________________
અપમાનના બદલા
૬૯
આ માબતમાં એ કારણથી આપણાં હૃદય ઘવાય, એક તા જુલમની વાત સાંભળીએ ત્યારે જુલમગારને સજા થાય, એ ઈચ્છાથી આપણાં હૃદય આકુળવ્યાકુળ થઇ જાય. ગમે તે કારણે પશુ જુલમગાર વગર સામે છટી જાય ત્યારે અંતરમાં બળતરા થાય. અને બીજું, આવી ખાખતામાં આપણા લેાકનુ અપમાન થાય છે એવા તીવ્ર અનુભવ થાય તેથી અંતર મળે.
આરાપી આરેપમાંથી છૂટી જાય ખરા, પણ નસીમને માનનારૂં ભારત માને કે કચેરીના ન્યાયમાં બધુ'ય અનવાને સંભવ છે, કાયદે એવા શુ'ચવાયેલા, ને પુરાવા એવા લપસણું! હાય છે તથા બેફિકરા પરદેશીને દેશી જનતુ' ચરિત્ર એવુ' અસ્વચ્છ લાગે છે કે સુકમા તા જાણે જુગારખાનાના ખેલજ થાય. હાર્યા જુગારી ખમણું રમે, એ ન્યાયે આપણા દેશના લોકને કચેરીના જુગારના રેગ લાગે. સુક ્ માની આવી અનિશ્ચિત સ્થિતિને લીધે લેાક તેને માટે આવા અભિપ્રાય મધુ અને આપણા સ્વભાવના દેષના કારણથી અનેક અપરાધી છૂટી જાય તથા અનેક નિરપરાધી માર્યાં જાય. આમ ખરેખર મને છેજ, પણ એથી શું શાક કરવા જેવુ ન થાય?
પણ વારવાર યુરોપિયન અપરાધી છૂટી જાય અને તે આમત સરકાર ચૂપ મની રહે, એથી સાફ જણાય છે કે, અંગ્રેજના પેટમાં આપણે માટે તિરસ્કાર છે. એ અપ માન આપણા હૃદયમાં શૂળની પેઠે પેસી જાય,
જો એનાથી કેવળ ઉલટુ' અને, જો અનેક યુરૈપિયનનાં ખૂન દેશીઓને હાથે થાય ને એવા કેસમાં ખુની છૂટી જાય તો એ ભયકર સ્થિતિ મટાડવાને માટે તાબડતેામ ચારે બાજુએથી ઉપાય થાય. પણ ભારતવાસી વિનાવાંકે ગળી કે લાત્ત લાકડી ખાઇ મરે ત્યારે સાહેબને એ સ્થિતિ ભયંકર લાગે નહિ. શુ કરીએ ત। આવે ઉપદ્રવ થતા અટકે ? એ ખામત ફઈ પ્રશ્ન કાઇ દહાડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com