________________
અપમાનનો બદલો અનેક અપમાન વેઠીને પણ એક અરજી લખનાર કેઈ ગેરાને સામે મારી શકે નહિ, એ સાચેસાચી વાત વિનાસંકે સ્વીકારવી અને તેને આધારે અંગ્રેજને દેષિત ઠરાવ એ તે મારા મત મુજબ કેવળ નકામું ને વળી શરમાવનારું લાગે છે.
માર ખાવના કેસમાં કાયદેસર અરજી કરનારને જે બદલે મળવું જોઈએ, તેમાંથી તલમાત્ર ઓછે ન મળે તે બાબત આપણું ચેકકસ ધ્યાન બેશક જ રહેવું જોઈએ, પણ તેના માર ઉપર અને અપમાનની વેદના ઉપર સમસ્ત દેશના લેક ટોળે મળી આહા–ઉંડુ કરે અને પરદેશીને માત્ર ગાળે ભાડે તે મને ચતું નથી. બેલ સાહેબનું કામ સારું નથી જ, પણ અરજી લખનારનું અને તેની પાસેના બધા લોકનું આચરણ પણ નિંદવા જેવું ગણાય અને ખુલનાના બંગાળી બારીસ્ટરનું આચરણ તે અધમ, અન્યાયભર્યું ને તેથી સૌ કરતાં શ્રેષ્ઠ છે.
થોડા વખત ઉપર એનાજ જે બનાવ પબનામાં બન્યો. ત્યાંની નદીના ઉતારઘાટ મ્યુનિસીપાલીટીને કઈ બ્રાહ્મણ અધિકારીએ પિોલીસ સાહેબના પંખાવાળાનું તથા પાલખીવાળાનું નાકું માગ્યું, તેથી પિલીસ સાહેબે ત્યાં જ એને સીધું જોખ્યું. બંગાળી માજીસ્ટ્રેટે એ ગરા આરેપીને કઇ રીતે દંડ ન દેતાં સૂચના આપી છેડી દીધું. પણ જે એ પંખાવાળાએ આ કેસમાં એ બિચારા બ્રાહ્મણનું નામ દીધું હતું, તે તેને દંડયા વગર છોડતા નહિ.
જે કારણથી બંગાળી માજીસ્ટ્રેટ, પ્રબળ અંગ્રેજ અધિકારીને સૂચના આપી છેડી દે ને નિર્બળ બંગાળી અપરાધીને દંડ કરી દે, એ જ કારણ આપણી જાતિના મમમમમાં પેસી ગયું છે. આપણું જાતિને આપણે હાથે જે માન આપી શકીએ નહિ એ માન ભીખમાએ આપણને અંગ્રેજ આપી દેશે એવી આપણે આશા રાખીએ છીએ, ઇરછા કરીએ છીએ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com