________________
સમાજ
સામ્રાજ્ય તમાચ પર તમાચો ખાવા લાગ્યું, ત્યારે ભારતવર્ષમાંના અ ંગ્રેજોને કેટલી શરમ આવતી એ તે સૌ કોઈ જાણું છે. ત્યારે આપણે સૌ જાણી શકયા હતા કે આ દેશમાં અંગ્રેજના ખૂટ પહેલાંની પેઠે ચડ થડ ખેલતા નહાતા સંભળાતા,
આપણા દેશમાં એક કાળે બ્રાહ્મણના પણ એવા માત્મા હતા. કારણ કે સમાજના વહીવટને ભાર તે સમયે બ્રાહ્મણના હાથમાં હતા. બ્રાહ્મણુ ચૈાન્ય રીતે સમાજનુ રક્ષણ કરે છે કે નહિ, અને સમાજનું રક્ષણ કરવા જેવા માટા જીણુ તેનામાં છે કે નહિ, એ વાતના વિચાર જ્યાં સુધી સમાજમાં બ્રાહ્મણાના માલા હતા ત્યાં સુધી, કાઈને આવતા નહિ. અંગ્રેજને પેાતાના મેલા જેટલેાક'સતી લાગે છે તેટલુજ કિંમતી બ્રાહ્મણને પણ પોતાનું પ્રેસ્ટીજ લાગતું.
આપણે સમાજ જે ભાવે ઘડાયેલા છે, તે ભાવને કારણે તે સમાજને માટે પણ એની જરૂર હતી. જરૂર હતી માટેજ સમાજ એ પ્રકારનું સંમાન બ્રાહ્મણને આપતા.
આપણા દેશમાં રાજ્યવ્યવસ્થાએ એક માટી વાત છે. એણે જ સમસ્ત દેશને નિયમિત રૂપે ધારણ કરી રાખ્યા છે. એણે જ વિશાળ લાકસપ્રદાયને અપરાધમાંથી, પતનમાંથી બચાવી લેવાના પ્રયત્ના કર્યાં છે, જો એમ ના હાત, તે અગ્રેજ તેની પેાલીસ અને લશ્કરને મળે પણ આવડા માટા દેશમાં આમ આશ્ચર્ય રૂપે શાન્તિ સ્થાપી શક્યા ન હત. નવામ ખાદશાહના અમલમાં પણ અનેક રાજકીય અશાન્તિની વચ્ચે પણ સામાજિક શાન્તિ ચાલી આવતી હતી, ત્યારે પણ લાકવ્યવહાર ઢીલા પડી જતા નહાતા. લેવડદેવડ ચાલુ રહી હતી, ફાઈ ખેાટી સાખ પૂરતું નહિ. દેદારો લેણદારને વાંકા જવાબ દેતા નહિં, અને સાધારણ ધર્મની આજ્ઞાઓ પર સૌ ફાઇ વિશ્વાસ રાખતું ને તેનું માન રાખતું.
એ મહાન સમાજના આદર્શનું રક્ષણ કરવાના અને તેમને વિધિવિધાન યાદ દેવડાવવાના ભાર બ્રાહ્મણ ઉપર હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com