________________
૯૪
ભારતધ
બ્રાહ્મણ આ સમાજને! કર્તા કારવતા ને વ્યવસ્થાપક હતે. એ કામને માટે જોઇતુ સમાન પણ તેને હતું.
પૂર્વ દેશની પ્રકૃતિને અનુસરીને આવા સમાજવિધાનને જો ખેડુ ન માનીએ તા તા પછી તેના આદર્શને લાંબા વખત સુધી શુદ્ધ રાખવાના અને સમાજવ્યવસ્થાને ઠીક રાખવાના ભાર કાઈ એક સ'પ્રદાય ઉપર રાખવા જ પડે. જીવનયાત્રાને સરળ અને વિશુદ્ધ રાખીને, પેાતાના અભાવને ન ગણકારીને, ભણવા ભણાવવાનું અને યજ્ઞ કરવા કરાવવાનું વ્રત પાળીને, દેશના ઉંચા આદર્શને દુકાનદારીના હલકા સ્વાથી મચાવી લઈ સમાજ તરફથી જે સમાન એણે મેળવ્યું છે તે સમાનના એ ચેાગ્ય અધિકારી થાય, એવી આશા આપણે રાખી શકીશું'.
ચામ્ય અધિકારમાંથી લાક પોતાનેજ દ્વેષે ભ્રષ્ટ થાય છે. યુરોપીયન લોકોમાં પશુ એ દેખી શકાય છે. દેશી લેાકના ઉપર અન્યાય કરીને પ્રેસ્ટીજ'ના રક્ષણને નામે એ ઢંડમાંથી છૂટી જાય, ત્યારે સાચી ‘ પ્રેસ્ટીજ ' થી એ ભ્રષ્ટ થઈ પડે. ન્યાયપરાયણતાની પ્રેસ્ટીજ’ સા પ્રેસ્ટીજેમાં માટી, એની સામે ભક્તિભાવે આપણું માથુ' એની મેળેજ નમી પડે; પણ ભય જ્યારે ગળા ઉપર ચઢી બેસીને પ્રણામ કરાવે, ત્યારે એ અપમાનના મલે વાળવા મનની અંદર વિદ્નાહ જાગ્યા વિના રહે નહિ.
બ્રાહ્મણે પણ જ્યારે પેાતાનુ' કાર્યાં છેડી દીધું છે, ત્યારે માત્ર હાડકાનુ' જોર દેખાડીને કે પરલોકના ભય દેખાડીને સમાજમાં પેાતાનું આસન રાખી શકે નહિ.
ફાઇ સમ્માન વિનાકિંમતે મફત મળતુ નથી, માત્ર વેપાર કચે પણ મળે નહિ. જે રાજા સિહાસને બેસે, તે દુકાન ખેાલીને ધંધા કરી શકે નહિ. જેને સમાનતા જોઈએ છે તેણે તે ચારે બાજુથી પેતાની વાસનાઓને સકેલી લેવી જોઇએ. આપણા દેશમાં ઘરનાં મીંજા માણુસા કરતાં પિતામાતા સાંસારિક સુખ ઓછુ પામે છે-સાને જમાડયા પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com