________________
ભારતમ
અહારના પ્રમળ શત્રુથી એમ ચમકીને સાવધાન રહેવું પડે છે, એ કદાચ સકારણ હશે; પણ એ છાની હકીકત અને ગુચાયલા તત્ત્વની આપણને કશી ખખર નથી.
૪
પણ થોડા દિવસથી ઉપરાઉપરી કેટલાક અણુધારેલા બનાવે! આપણે એકદમ જોવા લાગ્યા છીએ. એ બનાવા વગર બેન્ચે ચાલ્યે અને વગર કારણે આપણને બીવડાવે છે. આપણે . પેાતે જ ભય કર ! શું આશ્ચય ! આવી તે આપણુને કદાપિ 'કા ન હતી.
એવામાં એક દિવસ આપણે જોયું કે સરકાર એકદમ ચમકીને પોતાની પુરાણી દ’ડશાળામાંથી કદી નહિ વાપરેલી ફૈટલીક સખત નિયમનો પ્રચંડ સાંકળા બહાર તાણી તાણી એના કાર્ટ ધસી ધસીને સાફ કરવા માંડી છે. આજ સુધીનાં ચાલતાં આવેલ નડાં ઢરડાંથી પણ હવે શાપણુને બાંધી રાખી શકતી નથી—આપણે અત્યંત ભયંકર !
એક દિવસ સાંભળ્યું કે, અમુક અપરાધીને રીતસર પકડી શકાયે નહિ ત્યારે લાલચાળ સરકારે સાક્ષીપુરાવા વાળા ન્યાયની વાટ જોયા વિના સમસ્ત પૂના શહેરની છાતી ઉપર રાજદના પથ્થર ચાંપી દીધા. આપણે વિચાયુ” કે પૂના શહેર અતિ ભયંકર! કણ જાણે શાયે ભયંકર કાંડ છુપા છુપા વર્તાવી મૂકયા હશે!
આજસુધી એ ભયંકર કાંડની કશી ખખરા બહાર આવી નથી.
એ કાંડ સાથે હુશે કે સ્વપ્ન હશે, એ વિચારમાં ને વિચારમાં હું તે ચૂપચાપ બેસી રહ્યા હતા, એવે સમયે તારથી સમાચાર આવ્યા કે, રાજમહેલના ગુપ્તશિખરમાંથી કહું એક ન સાંભળેલા ન દીઠેલા ભચડકર કાયદા વીજળીની પેઠે પડીને નાતુ ભાઇઓને ઝડપ મારી કાણુ જાણે ક્યાંય ઉપાડી ગયા છે. ોતનેતામાં ભયકર વરસાદની પેઠે આખા સુંબઇ ઇલાકાની ઉપર કાળાં વાદળાં અધારાં ઘેર થઈ ગયાં અને જખરદસ્ત રાજવહિવટના ભારે ભારે કાટકા થશે ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com