________________
ભાષણબંધી
આજ સુધી પ્રબળ
શક્તિ
પથરા વરસશે, એ ખ્યાલ થવા લાગ્યા. કેણ જાણે અંદર શું બન્યું છે, પણ એટલું તે ચેખું દેખીએ છીએ કે વાત કંઈ સહજ નથી. દખણીની જાત બહુ ભયંકર !
જૂની કાયદાની સાંકળને કાટ ઘસાઈ સાફ થઈ કે તરત રાજકારખાનામાંથી નવી સાંકળે ઘડવાને પ્રચંડ હશેડાને અવાજ આવતે સાંભળીને સમસ્ત ભારતવર્ષ કંપી ઉઠે છે! એક ભયંકર અવાજ ઉઠે છે! આપણે આટલા ભયંકર
આપણે આજ સુધી આ વિશાળ પૃથ્વીને અચલ માનતા આવ્યા છીએ અને એ પ્રબળ વસુંધરા પ્રત્યે આપણે જેટલો ઉપદ્રવ કર્યો છે, તે સૌ પિતાની પ્રચંડ શક્તિએ સહેતી આવી છે. એક દિવસ પાછલે પહેરે નવા વરસાદને જેરે એ અચલ ધરણી કેણ જાણે પેટની શી શકાએ હાલવા લાગી. આપણે જોયું કે પળવારની એની એ ચંચળતાથી આપણું વહાલાં પુરાતન ઘરબાર ધૂળધાણી થઈ ગયાં.
સરકારની અચળ નીતિ પણ જે અકસ્માત્ કે સામાન્ય કે કલ્પિત ભયથી ચળી જાય ને ફાટીટી આપણને ગળી જવા તૈયાર થાય ત્યારે એની શક્તિ અને નીતિની દઢતા સંબંધે આપણે જે બહુ દિવસને વિશ્વાસ, તેના ઉપર પ્રચંડ ઘા પડે. એ ઘાથી પ્રજા ભયભીત બની જાય એ સંભવિત છે, પણ સાથે સાથે પિતાના તરફ પણ નજર કરે, એ પણ સ્વાભાવિક છે.
તેથી એ બાબતમાં આપણને કંઈક આશ્વાસન છે; કારણ કે કેવળ નિસ્તેજ નિઃસર્વ જાતિ ઉપર બળ વાપરવું જેમ નકામું છે, તેમજ તેના ઉપર શ્રદ્ધા થવી પણ અસં. ભવિત છે. આપણને દબાવવાને માટે બેહદ તૈયારીઓ થતી જઈએ ત્યારે ન્યાય-અન્યાયના તને દૂર રાખીને સ્વાભાવિક રીતે જ વિચારવા લાગીએ કે, વખતે આપણામાં એવી એક શક્તિ હોવી જોઈએ કે જે આપણી મૂતાને કારણે આપણે હંમેશાં જોઈ શકતા નથી. સરકાર જ્યારે ચારે બાજુએ તેપે ગોઠવી દે છે, ત્યારે આપણું ખાતરી
ભા. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com