________________
ભાષણમા
૩
પડી મને ભોંયભેગા કરી નાખશે? આમ ઉભી કરેલી શકાને કારણે ચાલુ કરી દીધેલા આંધળા દેાજદારી કાયદાની સીમા એળગાતાં, ખાતું ઉખાડિયું પડે તેમ, રાજદડ તૂટી પડે અને તેથી નિર્મળ જીવને જ્યાં ત્યાં જ્યારે ત્યારે સાવધાન રહેવુ પડે, આવે ઠેકાણે તે સર્વ રીતે ચૂપ રહેવુ' એજ સુબુદ્ધિનુ કામ છે; અને આપણા આ અભાગીઆ દેશમાં અનેક જણ કવ્યક્ષેત્રમાંથી દૂર ખસી છાનામાના એ નિય સુબુદ્ધિ પકડી લેશે, એવાં લક્ષણ અત્યારથીજ રૃખાવા લાગ્યાં છે આપણા દેશના સભા ગજાવનારા પ્રચંડ સિંહનાદે, અંગ્રે જોના ચિત્તને પશુ ચંચળ કરી મૂકતા તે કેતરમાં પૈસી પેાતાની વાચા ઉપર સંયમ રાખવાની સાધના સાધશે, એવ પણ એક સમય આવી પહોંચે છે એવે સમયે અભાગીઆ દેશની મૂગી વેદના જણાવવાને રાજદ્વારે જવાનું સાહસ કરે એવા સાહસી દેશખ એ દુર્લભ થઈ પડશે. શાસ્ત્રમાં લખ્યું છે કે રાઝદારે માને = સ્તિતિ સ વાધવઃ । તેય પણ શ્મશાન જ્યારે એટલું બધું રાજદ્વારની પાસે આવી પડ્યું છે ત્યારે બીકણ મધુને માી આપવી પડે.
બેશક, રાજા રીસાયે આપણે એટલા ખધામીએ નહિ, એવા આપણા સ્વભાવજ નથી. પણ રાજા કેમ આટલા બધા આપણાથી ખીએ છે એ પ્રશ્નથીજ આપણને આટલે ગભરાટ છૂટે છે.
જો કે અંગ્રેજ આપણા એકેશ્વર રાજા છે, અને એની શક્તિ પણ અપરમપાર છે, તાપણ ભડકયા ને ભડકયા રહે છે, એ પળે પળે જોઇને આપણને નવાઇ લાગે છે, બહુ છેકે રશિયાનાં પગલાંના અવાજના ભહુકાર વાગે કે તેઓ સેવા ચમકી ઉઠે છે તે આપણે જોઈએ છીએ, ને તેથી વેદના થાય છે; કારણ કે દરેક વાર એમનું હૃદય ભડકી ઉઠે તે ભારતલક્ષ્મીના ખાલી ભડારનાં તનીમાં ખખડે, આપણા ગરીબ પીડાતા કંગાળ દેશના ચાખાના કાળીઆ પળવારમાં તેપના ગાળા બની જાય એ ખારાક આપણને જલદી પચે એવા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com