________________
ભારતધર્મ
એક બંગાળી ચૂપચાપ માર ખાય અને બીજા બંગાળી ઉભા ઉભા જોયા કરે તથા એ અપમાનને બદલો બંગાળી મારફતે લેવાની પણ આશા નહિ, એ હકીકત કબૂલ કરતાં બંગાળીને શરમ પણ આવે નહિ ત્યારે સમજવું કે, ગરાને હાથે માર ખાવાનું મૂળ કારણ આપણા પિતાનામાં જ છે-સરકાર કેઈ કાયદા વડે, કઈ ન્યાય વડે એ દૂર કરી શકે નહિ.
રાએ કરેલા અપમાનની આપણે વાતે સાંભળીએ છીએ, ત્યારે ક્રોધ કરીને બેલીએ છીએ કે, ગરાના પ્રત્યે તે કેઈ ગેરે આવું કરતું નથી. વાત સાચી છે, પણ ગોરાના ઉપર રાગ કરવાને બદલે પિતાના ઉપરજ રાગ કર્યો કઈક સારું ફળ આવે. જે જે કારણુથી ગેરા બીજા ગારાના શરીર ઉપર હાથ ઉંચકવાનું સાહસ કરી ન શકે, તે જ કારણને જેને આપણે પણ ચાલીએ તે પછી નાકમાંથી સૂર કાઢીને રેવાને વખત રહે નહિ.
બંગાળી બંગાળીની સાથે કે વર્તાવ કરે છે તે પણ પહેલેથી જેવું જોઈએ. કારણ કે આપણું બધું શિક્ષણ ત્યાંથી જ શરૂ થાય છે. આપણે શું આપણ નેકરને મારતા નથી? આપણા તાબાના લેક પ્રત્યે ઉદ્ધત થતા નથી? નીચ જાતના લોકનાં અપમાન કરતા નથી ? આપણે સમાજ ઉંચી નીચી નાતેમાં વહેંચાઈ ગયું છે. જે માણસ જરા પણ ઉંચી નાતમાં જન્મ્ય હોય છે, તે નીચેની નાતવાળે વાળા પાસેથી માનની આશા રાખે છે. નીચેની નાતનો તલમાત્ર પણ પિતાની સ્વતંત્રતા દેખાડે તે ઉપરની નાતનને અસહ્ય થઈ પડે છે. ઉજળી વર્ણના લેકને હિસાબે તે ખેડૂત માણસ પણ નથી, બળવાનની સામે નિર્બળ નમીને ચાલે નહિ તે એની કેડે ભાંગી નાખવાનો લાગી શોધ. સિપાઈની ઉપર જમાદાર, ને જમાદારની ઉપર જ કાર માત્ર સરકારની નોકરી કરીને છેટે ન રહે, કેવળ પિતાની પિઝીશનનું-મરતબાનું–માન ભેળવીને ધરાય નહિ, પણ એને નીચાની ગુલામગીરી પણ જોઈએ. સિપાઈની આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com