________________
સાચા ન્યાયના અધિકાર
વાની ધીરજ રહે નહિ, ને જે જાણ્યે અજાણ્યે શ્રીકનુ કારણુ થઈ પડે, તેમના ઉપર તૂટી પડે એ કારણે, સરકાર નામનુ જંત્ર ગમે એટલુ' અળગુ' રહે, પ તેના નાનામાટા જંત્રીઓ ભયથી ઉંચાનીચા થઇ છે. આ વાતની તેઆ વારવાર ના પાડે છે, પણ એનાં લક્ષણૢ આજસુધી અનેક વાર દેખાયાં છે અને હજીએ દેખાય છે. અને સાધારણ એ'ગ્લાઇડિયનના મનમાં, જુદાં જુદાં સ્વાભાવિક કારણે એક વાર વિકાર પેદા થયા તેનુ જે ફળ ફળવુ જોઈએ તે *ન્યા વિના રહેશ નહિ. ડૅન્યુટ જેમ સમુદ્રનાં મેાજા' ઉપર 'કુશ રાખી શકયા ન હતા, તેમજ સરકાર પણ સ્વાભા વિક નિયમ ઉપર અંકુશ રાખી શકે નહિ.
ત્યારે પ્રશ્ન ઉઠે છે કે, ભલા આ ફેકટ હિલચાલ કરવાથી અને વળી આ લેખ લખવાથી પણ ફાયદે શે ?
સરકાર પાસે દયાભાવે કે અભિમાનભાવે ભીખ માગવા માટે લેખ લખવાની જરાય જરૂર નથી, એ વાત તે હજાર હજાર વાર હું' કબૂલ કરૂં છું. મારા આ લેખ મારા જાતભાઈઓને માટે છે. આપણી જાત ઉપરના અન્યાય ને જુલમ દૂર કરવાનું આપણી જાત સિવાય બીજા ફાઈના હાથમાં નથી.
કૅન્યૂટ સમુદ્રનાં માજા'ને જ્યાં થાલવાનું કહેલુ, ત્યાં એ માજા થાભ્યાં નહિ–જય શક્તિના નિયમને વળગી યથાયોગ્ય ઠેકાણે જઇને અથડાયાં. કૅન્યૂટ મેઢાના શબ્દો ખેલવાથી કે મંત્રો ભણવાથી એ મેાજાને અટકાવી શકે નહિ, આંધ બાંધીને તેમને સહજે અટકાવી શકે.
સ્વાભાવિક નિયમને અનુસરીને આપણા ઉપર પડતા ઘાને ધે રસ્તે જઈ રોકવા હોય તે આપણે ખાંધ બાંધવા પડે-આપણે બધાએ એક થવુ પડે. સૌએ એક હૃદયના થઇ એકને ચચેલી વેદના સોએ સરખી માની લેવી જોઈએ.
દળ ખાંખીને આપણે મડ કરવુ છે એમ નથી; એવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com