________________
ભારતધ
વિચાર કરે. એ તે કહેજ કે આવા કાયદા-કાનુન ને સાક્ષી પુરાવા અમે સમજીએ ના, પણ હિંદીનું ખૂન કરવા એક પણ ગેરાને સજા ન થાય. એ કેવી વાત!
વારવાર આવા ઘા પડવાથી ઘા ઉડા થાય, એ ધા સત્તાડી રાખવામાં કઈ રાજભક્તિ નથી. આપણે ‘ખાણુ’ લાક એ સા વાત પ્રકટ કરી દેવી એ ઠીક માનીએ છીએ, આપણે તે ભારતને ચલાવતા વરાળયંત્રના બેંઈલરમાંની ગરમી માપવાનું માત્ર યંત્ર છીએ. આપણી પેાતાની કઈ શક્તિ નથી, લેાઢાનાં નાનાં મોટાં ચક્ર ચલાવવાનું ગળુ આપણું ન હોય. માત્ર પદાવિદ્યાના કોઇ ગૂઢ નિયમને વય થઈ વખતેવખત આપણા ચંચળ પાર ગરમ થઈને ઉપર ચઢી જાય, પણ એન્જીનિયર સાહેએ એટલા કારણે પારા ઉપર કાય કરવા ન ઘટે. એક શુચ્ચા મારીને એ નાના ક્ષણભંગુર પદાથ ને તેડી નાખી તેમાંના પારાને ધૂળ ભેગા કરી નાખવાની શક્તિ એમનામાં છે, પણ તે વરાળયંત્રની ગરમી કઈ તેથી ઉતરી જાય નહિ. આપણા પારા વડે એ ગરમીને વારવાર માપ્યા કરવી એજ એ'જીનીઅરનુ મુખ્ય કામ છે. ગોરો અમલદાર પ્રચંડ ઉગ્ર સ્મૃતિ ધારણ કરીને વારવાર પૂછે છે કે, સાધારણ પ્રજાને નામે ઢાડાદોડ કરનારા તમે કાણુ ? તમે તે અમારી નિશાળમાં ભણેલા ચાલાક છેકરા
પ્રભુ, અમે કાઇ નહિ ! પણ તમારી વિરક્તિ, બળતા ને ક્રોધ જોઈને એટલું તે અનુમાન થાય છે કે, તમે અમને છેક સામાન્ય માણસેાની ગણતરીમાં તે લેતા નથી, અને એવી ગણતરી કરવી ઠીક પણ નથી. સખ્યામાં સામાન્ય હોવા છતાં પશુ આ તૂટેલા ભારતવષ માં માત્ર ભણેલા વગ માંજ શિક્ષણ અને હૃદયની એકતા છે, અને એ ભણેલે વજ ભારતવર્ષના હૃદયની વેદના જુદે જુદે રસ્તે રૃખાડી શકે છે. એ ભળેલા વર્ગનું અતર ક્યારે કયે કારણે ઘવાય છે, એ ધ્યાન અને તપાસ્યા કરવું એ સરકારની રાજનીતિનુ મુખ્ય અગડવુ' જોઇએ. અહારનાં લક્ષણ સરકારને દેખાડ્યા વિના તો રહે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com