________________
અપમાનને બદલે
૬પ જે જાતિ માંસાહારી છે, જેમણે ભયંકર હત્યાકાંડથી પૃથ્વીના બે નવા શોધાયલા ખંડને સાફ કરી પિતાને વસવા પેગ બનાવ્યા છે અને હાલ ત્રીજા ખંડની ઢંકાઈ રહેલી છાતીને તલવારને જેરે ધીરે ધીરે ચીરીને તેમાં રહેલું ખાવાનું સુખેથી ખાવાને પ્રયત્ન કરે છે, એ લેકજ નેતરે બેલાવ્યા આવીને પાટલે બેસી અભિમાનવડે નૈતિક આદર્શને ઉચે દંડ પકડે અને અહિંસક ભારતવર્ષને જીવનની પવિત્રતાને અને પ્રાણુહિંસાથી દૂર રહેવાને ઉપદેશ આપવા માંડે, ત્યારે તે અહિંસા v ઇઃ એ શાસ્ત્રાવાકયને યાદ લાવી સહનશીલ થઈ જવું અને ચૂપ બેસી રહેવું એજ સારે માર્ગ,
એ વાતને આજે એક વર્ષ થઈ ગયાં હશે. સૌ જાણે છે કે, એ બે વર્ષમાં અંગ્રેજોને હાથે અનેક હિંદીઓનાં ખૂન થયાં છે અને અંગ્રેજની કચેરીમાં એ ખૂનના કેસમાં એક પણ અંગ્રેજને દેષ સાબિત થયો નથી. છાપામાં ઉપરાઉપરી આ સમાચાર વાંચીએ છીએ, ત્યારે દાઢીમૂછ મુડેલા અંગ્રેજ પ્રોફેસરનાં તીવ્ર તિરસ્કારનાં વાકય અને હિંસા બાબતને એને નૈતિક આદશ યાદ આવે છે, પણ એથી વળ્યું શું?
હિંદીને પ્રાણ અને ગોરાને પ્રાણ ફાંસીને ત્રાજવે એક વજને તે એ તે તેના હિસાબે રાજનીતિમાં કુદષ્ટાંત ગણાય.
અગ્રેજ મનમાં એમ જ સમજી લે છે કે, અમે થોડાક પ્રવાસીઓ પચીસ કરોડ દેશીઓ ઉપર રાજ્ય કરીએ છીએ. શેના જેરે માત્ર હથિયારને જેરે નહિ, નામને જે રે પણ ખરૂં. એટલા માટે હમેશાં દેશીઓના મનમાં તાજું રાખવું જોઈએ કે, અમે તમારા કરતાં પચીસ કરોડ ગણુ ઉંચા છીએ. આપણે સરખા છીએ એ ખ્યાલ સહજ પણ આવે તે આપણું બળ જતું રહે. તાબાના લે કને થોડા દૂરજ રાખવા, ચમકેલાજ રાખવા, લાયમાં જ રાખવા. એથી અનેક લશ્કરનું કાજ સરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com