________________
st
ભારતમ
એ જાણે ઉજ્જડ રેતીના દરિયા વચ્ચે એટ હેાય એવી લાગે છે! ચારે બાજુ હિંદનાં રેતીનાં રહ્યુ, રાજ રાજ એનુ એજ, કશુ નવુ' નહિ-ત્યાં માત્ર કાળે માણુસ, પારિયા કૂતરા, પઠાણ, લીલા ર'ગના પેપર, સમળી ને મગર, ને લાંખા ઘાસનુ ઉજ્જડ ભીડ-આ રેતીના દરિયા વચ્ચે આવેલા એટમાં રહીને, નેકરી કરવા તથા તાબાના પૂર્વદેશના ધનસ’પદે ભરેલા જ*ગલી સામ્રજ્યનું રક્ષણ કરવાને કેટલાક જુવાન પુરુષને દૂર દેશાવરથી મેકલવામાં આવે છે. ” ભારતવષ' વિષેનું અગ્રેજનું કરેલું આ સૂકું કુમડું ચિત્ર જોઇને મન નિરાશ થાય છે, દુઃખી થાય છે. આપણુ ભારતવષ તે આવુ' નથી ! ત્યારે અંગ્રેજનુ ભારતવષ આટલું મળ્યું જુદું!
પરંતુ ભારતવની સાથેના સ્વાસ બધ સાધવાની વ્યવસ્થા આજકાલ જોવામાં આવે છે. ઈંગ્લડની વસતિ વધવાથી ખાવાની કેટલી ખેટ પડતી જાય છે અને ભારતવ કેટલે અંશે એ ખોટ પૂરી પાડે છે, પરદેશી માલની આમદાની કરી વિલયતના મજૂરેને કેવી રીતે ૨જી અપાય છે, એ સંબંધેની માહિતી હમણાં બહાર પડી છે.
સરકારી ગાચરમાં પળેલી ગાય હોય એમ ભારતને ઇંગ્લાંડ જીએ છે. ગેહવાળ ગાયની ઠંડી કરે, કપાશીઆ કુકી ખવરાવે, એમાં આળસ કરે ના; એ જ ગમ મિલ્કતનુ રક્ષણ કરવામાં પાછી પાની કરે ના; તેક્ન કરે ને મારવા દાઢે તે એનાં શિગડાં વહેરી નાખે; અને દોહતી વેળાએ એના દુબળા વાછરડાને પણ એક આંચળ આપે. પણ સ્વાથ તે રાજ રાજ વધાર્યે જ જાય; એ સવ સબધે એક વાર હિંદુસ્તાનની સાથે અંગ્રેજની બીજી કેલેનીઅને (સંસ્થા)ને સંબંધ પણ સરખાવી જોવા જેવા છે. કેટલે દૂર! તેમના પ્રત્યે કેવા સ્નેહ ! કેટલીક વાર કહેવામાં આવે છે કે જોકે માતૃભૂમિથી છૂટીને તે ગયા છે, તેપણ માતા ઉપરની એમની ભક્તિ અચળ છે, નાડીનુ' તાણુ હજી ભૂલી શકયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com