________________
ભારતધામ
વિધાતાને પ્રેમે આવ્યું નથી ? નાનીશી પૃથ્વીને પ્રચંડ સૂર્યનું પ્રબળ આકર્ષણ હેવા છતાં તેમાં હામાતી તેણે બચાવી છે, પૃથવીના અંતરમાં તેણે એક શક્તિ આપી છે, એ શક્તિને પ્રભાવે એ સૂર્યથી તેના પ્રકાશને અને તાપને ભંગ કરે છે, પણ દૂર રહીને પોતાની સ્વતંત્રતાનું રક્ષણ કરે છે, અને સૂર્યની પેઠે પ્રતાપશાળી થવાને પ્રયત્ન કર્યા વિના જ પિતાની સ્નેહશક્તિથી લીલુંછમ ધાન આપીને માનવજાતિની માતા બની રહે છે. લાગે છે કે, એજ વિધાતાએ પરદેશના પ્રચંડ આકર્ષણથી તેના મેંમાં આપણને કેળીઓ થઈ જતાં બચાવવાનો મનસુબે કર્યો છે. એને અભિપ્રાય એવું લાગે છે કે પાશ્ચાત્ય સભ્યતા ને જ્ઞાનપ્રકાશે આપણે આપણી સવતંત્રતાને જ અજવાળી લેવી.
એનાં લક્ષણ પણ જણાતાં જાય છે. અંગ્રેજની સાથેના ઘસારાથી આપણું અંતરમાં જે તાપ પેદા થયો છે, તેનાથી આપણું મરવા પડેલી જીવનશક્તિ ફરી સચેતન થઈ ઉઠી છે. આપણું અંતરમાં આપણું સમસ્ત શક્તિ અંધ ને જડ થઈ પડી રહી હતી તે નવા પ્રકાશે પિતાને ઓળખી શકી છે. સ્વતંત્ર તર્કથી, વિચારથી, યુ કતથી આપણી માનસ ભૂમિ આ પણને નવી જેવી થઈ પડી છે. લાંબી પ્રલયરાત્રિ પૂરી થતાં જાણે અદય થયો હોય અને જાણે આપણે આપણે દેશ ધવા નીકળી પડયા હેઈએ એવું દેખાય છે. પુરાતન ગુપ્ત ધનને ધી કાઢવાની ઈચ્છાએ જાણે આપણે શ્રુતિ મૃત કાવ્ય પુરાણ ઈતિહાસ દર્શનના પ્રાચીન ગઢા થઈ ગયેલા વનમાં પિસીએ છી એ. ધિક્કારની લાતથી આપણને જે ઘા લાગે છે તેથી આપણને પાછું આપણી જાત તરફ જેવું સૂઝયું છે. પહેલે આ ઘાતે તે આપણે કંઈક આંધળા થઈને આપણું મટીને વળગી પડયા છીએ, પણ આશા પડે છે કે, ભ છેડી, સ્થિર થઈ, ભલા ભુંડો વિચાર કરવાને સમય આવશે અને એજ આઘાતથી રોગ્ય સંભીર શિક્ષણ લઈ સ્થાયી ઉન્નતિ કરી શકીશું.
એક પ્રકારની શાહી આવે છે, તે કાગળ ઉપરથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com