________________
ભારતધમાં
કબૂલ કરી લઈએ કે, એ ક’ગાલવૃત્તિથી વખતે કઇક મહેરબાની મળે પણ ખરી, પણ એથી પેાતાની કે દેશની ખાખરૂ તે ન જ સચવાય,
E
tre'__
>
+
કણું અશ્વત્થામાને કહે કે તમે રહ્યા બ્રાહ્મણ, તમારી સાથે યુદ્ધ શી રીતે કરૂ? ત્યારે અશ્વત્થામા ઉત્તર હૈં ઢે હું બ્રહ્માજી, એટલાજ માટે તુ મારી સાથે યુદ્ધ ન કરી શકે! ઠીક લે ત્યારે મારૂં આ જનાઈ તાડી ફેંકી દઉં...! સાહેબ જો શેકહેડ કરીને કહે ને જે ‘ એકવાયર ’ કરીને લખે, કે “ ભલે, જો તમારી જાતને ઢંગ ઠીકઠીક ઢાંકીને આવ્યા છે, ત્યારે તે તમને અમારી કલબ માં પેસવા દીધા છે; ત્યારે તે અમારી ‘હોટેલ’માં તમે ખુરશી પામ્યા છે; ત્યારે તો તમે અમને મળવા આવતાં તમને રિટન વીઝીટ આપીએ છીએ” આવુ' સાંભળીને પરમ માન મળ્યું. સમજી કાખલી ફૂટીશ? મહેતર છે કે એના કરતાં આપણા બહુરૂપી પેષાક ફાડી તેાડીને ફેકી દઈએ. આપણી જાતિને માનપાત્ર મનાવી શકીએ નહિ તે એ ગેારા સાહેબને કહી દઈએ કે અમે માંએ રંગ લગાડીને એસેપ્શન ’હાડથી તમારે ઉંમરે પગ નહિં મૂકીએ.
હું' તે કહુ છું કે એજ આપણું વ્રત, છેતરીને માન અમારે જોઇતું નથી, હકનું કરીને લઇશું. પેાતાની જાતમાં માન માનીશું. એ દિવસ આવશે ત્યારે પૃથ્વીની સભામાં હુ પૂર્વક પ્રવેશ કરીશું”—ોટા વેશ, ખેડુ' નામ, ખેટા વ્યવહાર સજીને માનને માટે ભીખ માગવાનું, સેહાગને માટે આંસુ પાડવાનું કારણ રહેશે નહિ.
પણ એના ઉપાય કઇ સહેજ નથી. પહેલાંજ કહી દીધુ છે, કે સહેજ ઉપાયે કશુંય કશુ કામ સાધી શકાય નહિ. કઠણ કામ સાધવુડ હય ત્યારે ખીજુ બધુ ફેકી દઈ તેની જ પાછળ મંડયા રહેવુ પડે,
કામ શરૂ કરતાં એમ પણ કરવું જોઇશે કે, અનુકૂળ દહાડો આવે નહિ ત્યાં સુધી ઘરમાં બેસી રહેવુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com