________________
પ૬
ભારતધર્મ
ગ્રહને ઈતિહાસ ઠીક કરી તપાસીએ તે માલમ પડે કે અખ્રિસ્તીના ગાલ ઉપર ખ્રિસ્તીની લપડાક કેવી ઉઠે છે!
બધા સમાચાર પૂરેપુરા મળતા નથી, ને જે મળે છે તે બધા સાચેસાચા જ હોય એમાં પણ સંદેહ જ છે; કારણ કે વિગ્રહના સમાચાર તારથી મોકલવાને ભાર ખ્રિસ્તીને માથે છે. ટુથ' નામે વિખ્યાત અંગ્રેજી સાપ્તાહિક પત્રમાં એ યુદ્ધ સંબંધે જ ડાક પડ્યો અને નિબંધ પ્રકટ થયા છે તે વાંચવાની સર્વને ભલામણ કરું છું.
એ વાંચવાથી કેઈને આનંદ મળશે કે આશ્વાસન મળશે એવી આશા તે હું આપી શકતા નથી, પણ એટલું તે જાણી શકશે કે, સભ્ય જાતિઓ જેને પિતાના કરતાં ઓછી સભ્ય માને છે તેમની પાસે પિતાની સભ્યતાને અને સાથે સાથે તે અસભ્ય જાતિઓને પિતાના સ્વાર્થયજ્ઞમાં હિમવા પાછું વળી જોતી નથી. યુરોપની અજવાળી નાટકની રંગભૂમિની બહાર, અંધારા નેપથ્યદેશમાં વેશ બદલતાં વાર લાગે એટલી વારમાં, ઓગણીસે વર્ષ સુધી સંધરેલી સભ્યતા બદલાઈ જાય છે. ત્યાં તે મૂળવતની જેવા નાગા થઈને ઉભા રહે છે, માતબેલે બિચારે એમના કરતાં વધારે નાગ ન હતે.
કંઈક સંકેચમાં બે, તે બહુ ખરાબ નથી, પણ સત્ય બેલાય તે તેથી વધારે સારૂં. જગલી લગુલા અંગ્રેજ સાથે ઉદારતાથી અને ઉન્નત વીર હૃદયથી ચાલ્યું તેને બદલે, અંગ્રેજ તેની સાથે ક્રૂરતાથી જે રીતે ચાલે તેની સરખામણથી અંગ્રેજને લજવાઈ જવું પડે, તે વાત એ પત્રોથી જ જણાઈ આવે છે.
કેઈ અંગ્રેજ આ વાત કબૂલ કરે એજ એનું ગૌરવ છે એમ ઘણું માને છે, ને હું પણ માનું છું. પણ આજકાલ ઘણા અને તે કાલ ઘણા અંગ્રેજો એને ગૌરવ માનતા નથી.
ની એ તે એમ માની બેઠા છે કે, ધમનીતિ આજકાલ
માતા ઘણી ઝીણું થઈ પડી છે. પગલે પગલે એમ કીડા ખેાળીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com