________________
રાજનીતિની બેવડી દશા
તે કામ ન ચાલે. અ ંગ્રેજના ગૌરવના જ્યારે મધ્યા કાળ હતા, ત્યારે એ નીતિની ઝીણી લીટીઓને ફાળ મારી આળગી જતા, જ્યારે જરૂર લાગે ત્યારે અન્યાય કરવા પડે, નામ`ન ચાંચિયા જ્યારે સમુદ્રમાં ચાંચિયાપણું કરતા ત્યારે મજબૂત અને મળવાન હતા. એમના વશો-આજના અંગ્રેજો-મીજી જાતિએ સામે જબરજસ્તી કરતાં પાછા પડે ત્યારે તે નબળા, દુબળા ગણુાય. કાણુ માતાખેલે ને ફાણુ લવે ગુલા ! હું અ ંગ્રેજ ! હું' તારી સેનાની ખાણુ, તારાં ઢાર લૂટવાની ઈચ્છા કરૂં એમાં તે આટલાં મહાનાં, આટલા છળ ? આટલી બનાવટ શા માટે ? એકાદ એ બદમાશી પકડાઈ ગઈ એમાં તે છાપાં આટલી બધી ભૂમે શા માટે પાડી ઉઠતાં હશે ?
પણ નાનપણમાં જે શેલે તે ઉમ્મરે પહોંચે ન શેશે. નાના બાળક બદમાશ થઈ પાત્તાથી નાના નખળા બાળકના હાથમાંના લાડવા લૂટાવી લઇ તડાક દઈને માંમાં મૂકી જાય, પેલેા બિચારા બાળક માથું ફૂટવા માંડે એ દેખીને પેલા તફાની ઉપર ખાસ ફ્રેોધ ન થાય. વખતે એ જમા ખાળક નખળા ખાળકને રડતા જોઈ ગાલ ઉપર તડાક દઈને ચડાવી દે ને નાક ઉપર આંગળી મૂકી તેને ચૂપ થઈ જવા કહે તે વખતે ખીજા બાળકો તેના ખાડુંમળનાં ને દઢ સંકલ્પનાં વખાણ પણ કરે,
'મને આવ્યા પછી એ જખરા માળકને પારકાના હાથમાંના લાડવા જોઇ માંમાં પાણી છૂટે, ને તે લેવાના લેાભ અભ્યા રહે નહિ, તે પણ એમ લપડાક મારી લાડવા કાઢી લે નહિ, છેતરીને લઈ લે તૈય એ છેતરપ’ડી પકડાઇ જાય તો શરમાઈ જાય, એ ઉંમરે આળખીતા પાડોશીના ઘરમાં હાથ લાંખે કરતાં શરમાય; પણ દૂર એકાદ ગરીખ મહેલ્લામાં એકાદ અસભ્ય માતાના નાગા નબળા આળકના હાથમાં એકાદ રાજ સધ્યાકાળે લાડવા દેખે, ત્યારે આમતેમ નજર કરી તેના હાથમાંથી ચૂંટ મારી કેડી જાય ! જ્યારે પેલા કરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com