________________
રાજનીતિની બેવડી દશા
શિલ્પકળા અને શિષ્ટાચાર; ત્યાં નાગી તરવાર અને છૂટી લગામે શક્તિની દોડાદોડ.
આથી આજકાલ આપણું સરકાર-જાતિના ગળામાંથી બે જાતને સૂર નીકળે છે. એક દળ ભારતને પક્ષ કરે છે, બીજું દળ જગતમાં પ્રેમ, શાન્તિ અને ન્યાય વર્તાવવા ઈચ્છે છે.
જાતિનું હદય એમ બે ભાગે વહેંચાઈ જતાં બળ નબળું પડે--પિતે પિતાને વિઘરૂપ થઈ પડે. આજકાલ ભારતમાંને પાશ્ચાત્ય સંપ્રદાય ખૂબ જેથી આક્ષેપ કરે છે. તેઓ કહે છે કે, અમે જે કંઈ કામ જેરથી કરવા માગીએ છીએ, તેમાં વિલાયતના ભાઈઓ આડખીલી નાખે છે. બધી વાતમાં નીતિને વિચાર કર્યો પાલવે નહિ, જ્યારે ચાંચી કાળા સમુદ્રને હાથ કરી રહ્યા હતા, જ્યારે કલાઈવ ભારતમાં બ્રિટિશ અંડે રેપવા ઉભે થયે હતું, ત્યારે નીતિની વાત કરી હતી તે અંગ્રેજના કરાને ઘર બહાર એક વેત પણ લેય મળી ન હોત,
પરંતુ ગમે એટલે એ વિલાપ કરે, તે પણ ફરી એ અખંડ પ્રચંડ બળ પાછું આવશે નહિ. આજ જુલમનું કામ કરવા જતાં સમસ્ત દેશમાં બે મત થઈ જાય છે. આજ જે કઈ પીડાતે માણસ ન્યાયને માટે બૂમ મારે તે સ્વાર્થ ને નુકસાન થવાનો સંભવ હોવા છતાં પણ નિદાન થેડા માણસ પણ તેને ન્યાય આપવાને ઉભા થાય. એક માણસ પણ જે ન્યાયને માટે ઉભે થાય તે ગમે તે પ્રચંડ સ્વાર્થ પણ કંઈક શરમમાં પડે ને સંકેચ પામે, ન્યાયનો વેશ ધરવાને પણ ડોળ કરે, અન્યાય, અનીતિ વગેરે બળને આશરે બહાર પડે અને વિનાસંકે દેડે, ત્યારે સામા બળ વગર બીજા કશાને ગાંઠે નહિ, પણ જે શરમાઈને બળને શરણે જાય નહિ અને ન્યાયને ડોળ કરે તે અંદરથી જ શત્રુ જાગે. આથી જ અંગ્રેજ વિદેશમાં આજકાલ કંઈક નબળે પડે છે અને તેથી વારંવાર અધીરા બની જાય છે.
આપણે પણ એઓને દેષ હાથમાં આવતાં તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com