________________
૫૪
ભારતમાં
આપણી ભાષામાં આપણને હાંક મારી ખેલાવશે, ત્યારે તા બીજી ગમે તેમ થાય પણ તરતજ દેશ જાગી ઉઠશે, ભ્રમ ભાગી જશે કે આજ સુધી આપણે માત્ર સ્વપ્ના જોતા હતા, આંખ મીચીને ચાલતા હતા અને તેથીજ આપણે નીચે પડતા જતા હતા.
આપણા એ ગુરુદેવ હવે આજે આ કાલાૉલમાં નથી. એમને નથી જોઇતું માન, નથી જોઇતી પદ્મવી, નથી જોઈતા અંગ્રેજી છાપાંના પેટ મા મૂલાકપ્રવાહમાંથી નીકળી સમસ્ત મૂર્ખતામાંથી પેાતાનું રક્ષણ કરે છે. કોઇ અમુક કાયદ સુધરાવ્યાથી કે અમુક ધારાસભામાં બેઠક મેળવ્યાથી દેશની દુર્ગાંતિ દૂર થશે એવી આશા એ રાખતા નથી. એ એકાન્તમાં અભ્યાસ કરે છે ને કરાવે છે, પેાતાના જીવનને ઉચ્ચ આદર્શ વડે ઉન્નત કરી દઇ ચારે બાજુ ના લેકમડળને પેાતાના તરફ આકર્ષે છે; અને દેશલક્ષ્મી તેમના તરફ સ્નેહદષ્ટિ કરીને દેવની પાસે એકાન્ત પ્રાર્થના કરે છે કે હું ભગવન્ ! આજના સમયના મિથ્યા તર્ક અને મિથ્યા નાતેમાં તેમનું ચિત્ત કદી તણાવા ના દઈશ, દેશના લેાકની વિશ્વાસહીન, આસ્થાહીન સાધના અસાધ્ય છે, એમ માની એમને નિરૂત્સાહ થવા ના દઈશ, અસાધ્ય હોય તોય દેશની જે ઉન્નતિ કરશે તેમનું વ્રત તે અસાધ્યને સાધવાનું છે. ( ૧૮૯૪ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com