________________
ભારતમ
A
.
એટલી બધી આજે કેમ વિરહદના વધી ગઈ કે પહેરેગીરના હાથમાં બેઆની મૂકી, બારણે જેડા ઉતારી સાહેબને મળવા માટે પિડા?
જેની અવસ્થા દીન છે, તે વિના આમંત્રણે કે વિનાઆદરે મોટા લેકની પાસે ન જાય તેમાં જ સારું છે. એમાં કઈ પક્ષનું ભલું થતું નથી. ગેરા લેક આ દેશમાં આવીને નવે અવતાર ધરે છે, તે શું આપણે આવી હીન દશાને લીધે નહિ? માટેજ કહું છું કે, જ્યારે સ્થિતિ આવી ખરાબ જ છે, ત્યારે આપણા સંબંધમાંથી એ સાહેબને દર રખાય તો એનું ચરિત્ર પણ આવું ખરાબ થઈ જાય. સંબંધ ન રાખવાથી બંને પક્ષને લાભ છે.
બધી દિશાએથી વિચાર કરી જોઈએ તે રાજા પ્રજાને દ્વેષભાવ શાન્ત રાખવાને સૌથી સારો ઉપાય એ છે કે એ, સાહેબથી દૂર રહીને આપણું પિતાનું કર્તવ્ય એકચિત્તે કર્યા જવું. માત્ર ભિક્ષાથી કેઈનું મન કદી સંતેષ પામતું નથી. આજ આપણે વિચારીએ છીએ કે, અંગ્રેજની પાસેથી છેડા અધિકાર મળે તે અમારાં સૌ દુઃખ ટળી જાય, ભીખ માગતાં પણ શેડા અધિકાર મળે, ત્યારે પણ લાગશે કે અંતરની લાજ એ રીતે પણ ગઈ નથી–અધિકાર મળ્યા ન હતા ત્યાં સુધી આશ્વાસન હતું કે મળશે ત્યારે દુખ જશે, તે આશ્વાસન પણ હવે તે નથી. આપણું અંતરની શુન્યતા ભરાય નહિ ત્યાં સુધી શાન્તિ થાય નહિ. આપણા સ્વભાવ. ની કંગાલિયત જાય ત્યારે જ આપણી દીનતા જાય, અને ત્યારેજ રાજદરબારે માનપૂર્વક આવ-જા કરી શકીએ.
દેશના સૌ લેક પદવીની, મોટાઈની, સાહેબની કૃપાની પરવા છેડી દે, બહારની કીર્તિ છેડી દે, એના આ કર્ષણને પ્રબળ મેહ તેડી પિતાનું રક્ષણ કરે, શાન્ત અને દચિતે ચરિત્ર બાંધે, જ્ઞાનવિજ્ઞાન મેળવે, વ્યાપાર વધારવા પ્રયત્ન કરે, પરદેશગમન કરી તે દેશનું બધું શીખી આવે, પરિવારમાં અને સમાજમાં સત્યને ઉપદેશ કરે, માથું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com