________________
૫૦.
ભારતધામ
wwwwww
www
wwwvvvvvvvvvvv
જ્યાં યુરોપની નજર પડવાને સંભવ નથી, તે વનને ગડી રાખી ઢાંકી મૂકીએ; એ દિશાને સુધારી વ્યવસ્થા રાખતાં તે આળસ થાય,
માણસને દેવ શે કાઢવે ! ગરીબ બિચારા અપમાનિતને આવે લેભ સહજે થાય; ભાગ્યશાળીનું હસતું મેં જવાનું એને સહેજે ગમે.
આજ હું બેલું છું કે ભારતદેશને ગરીબમાં ગરીબ, મલામાં મેલે ખેડુત હશે તે તેને પણ હું ભાઈ માનીને ભેટીશ; પરંતુ આ ગે સાહેબ ઘડાગાડી દોડાવતે માણ સમસ્ત શરીર ઉપર કાદવ ઉડાવતે જાય છે તેની સાથે તે મારે ફુટી બદામ જેટલેય સંબંધ નહિ.
| ઠીક, એજ વખતે એ સાહેબ ઘડાગાડી એકદમ ઉભી રાખી મારી ગરીબ ઝૂંપડીમાં પગ મૂકે ને પૂછે કે બાબુજી! તમારી પાસે દિવાસળી છે?” ત્યારે હીંડીચાલીને દેશના પચીસ કરેડ લેક કઠેરા પર ઊભા રહી હારબંધ ઉભા રહીને જોયા કરે કે સાહેબ આજ અમારે ઘેર દીવાસળી લેવા આવ્યા છે અને કદાચ એજ વખતે અમારા ગરીબ મેલ ખેડુત ભાઈ ઘરમાં ઘરડાં માને પ્રણામ કરવા બારણે આવી પહોંચે તે એ ભ્રષ્ટ દેખાવને દબાવી દેવા માટે એને ખસી જવા કઠેરામાંથી બૂમ મારે; રખેને! આ જંગલી સાથે કે જોગ છે, શું સંબંધ છે, કેટલી એકતા છે-એ સો આ બડા સાહેબ કલ્પના કરી સમજી જાય.
માટે જ્યારે મનમાં લાવું છું કે, હવેથી સાહેબના સંબંધમાં આવવું નહિ, ત્યારે એ કંઈ અભિમાનથી નહિ, પણ બહુ વિનયથી, બહુ શંકાથી હું છું. જાણે છું કે, એની સાથેના સંબંધના અભિમાનથી આપણે તે નાશ જ થવાને-આપણે નિરાંતે બેસીને આપણું કર્તવ્ય કરી શકવાના નહિ. આપણું મન સદા ચંચળ રહે અને આપણે ગરીબ સ્વજનની જશ વિનાની ઝુંપી જૂની લાગે, જેને માટે જીવ આપે જોઈએ તેની સાથે ભાઈચારાને સંબંધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com