________________
તા તે ધીમાં અનેક એવા જ કરી છે તે
વિદેશી અને ભારતવર્ષ બંગાળી જાતે દેખાય. એની પીડા એને શી રીતે સમજાય?
પણ સહાનુભૂતિની દ્રાક્ષ ધીરે ધીરે અમને ખાટી લાગતી જાય છે, એ સાંભળીને “સ્પેકટર” કદાચ રાજી થશે. એ દ્રાક્ષ તરફ બહુ દિવસ સુધી લુપતાની નજરે તાકી રહ્યા પછી હવે અમે ધીરે ધીરે ઘર તરફ ચાલવા માંડયું છે. બહુ દિવસના અમારા ઉપવાસી-ભૂખ્યા સ્વભાવમાં જે કંઈ થોડું ઘણું મનુષ્યત્વ રહી ગયું હતું તે ધીરે ધીરે વિદ્રોહી બની ઉઠયું છે.
આજ આપણે હવે બેલડું શરૂ કરી દીધું છે કે તમે એટલા ઉંચા શાના ? તમે કળ ચલાવતાં શીખ્યા છે, તે પ ચલાવતાં શીખ્યા છે, પણ માનવીની સ્વાભાવિક રાજ્યતા તે આધ્યાત્મિક સભ્યતા; એ સભ્યતામાં તમારા કરતાં અનેક પગથી અમે ઉંચા છીએ, એ વિદ્યામાં તે અમે તમને કકકે શીખવી શકીએ એવા છીએ. તમે જે અમને અણસુધરેલા માનીને અમારો તિરસ્કાર કરે છે એ તમારી અંધતાને કારણે, મૂઢતાને કારણે હિંદુ જાતિની શ્રેષ્ઠતા સમજવાને તમારી શકિત પણ પહોંચતી નથી. અમે ફરી આંખ મીંચીને ધ્યાન ધરવા બેસીશું. આજથી તમારા યુરોપના સુખભર્યા ચપળ સુધારાની બાળલીલામાંથી અમારી દષ્ટિ ખસેડી લીધી અને નાકની અણુ પર રાખી લીધી. તમે કચેરી કરો, ઍફિસે કરે, દુકાન કરો, તમે નાબેલે, માર–પકડે, ફૂદાકૂદ કરો ને સીમલાને શિખરે વિલાસપુરી-વર્ગપુરી વસાવી રાજ્યતાના મદમાં મત્ત બને.
દક્તિ માનવી પિતાને આ પ્રમાણે આશ્વાસન આપી શકે. જે શ્રેષ્ઠતાને અને પ્રેમ નથી, એ શ્રેષતાને એ કોઈ રીતે સ્વીકારી શકે નહિ. કારણ કે એના અંતરમાં એટલું તે જ્ઞાન છે કે એવી સૂકી શ્રેષ્ઠતા ઉચકવાથી ધીરે ધીરે માનવી માનવી માટી ભારવાહી પશુ ની જાય છે, ને પછી એને એ શ્રેષ્ઠતા બે જાપે ઉંચકવો પડે છે.
પણ કેશુ કહેશે કે આ માનસિક વિક્રેહભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com