________________
ભારતષમાં
ઘરની નિર્દેદા કરશે. આજકાલ તે લાજ છેડીને અભિમાન કરવા માંડ્યું છે, લટકામાં એ પાંચ શબ્દો તુ સભળાવી દે છે; પણ એમ કર્યે કાજ નહિ સરે. તારે વિદેશી સ્વામી સતાષથી રહે, આરામથી રહે એવા ઉપાય કર! તાજ તાસ હાથ ઉપરની લેાતાની ખંગડીએ અક્ષય રહેશે,
·
અગ્રેજ રાજકવિ ટેનીસને મરતા પહેલાં પેાતાના છેલ્લા ગ્રંથમાં ભારતને સ'ભાયુ' છે એટલે એનુ નસીબ. કવિએ એ ગ્રંથમાં અકબરનું સ્વ' એ નામે એક કવિતા લખી છે. પેાતાના પ્રિય મિત્ર અબુલ ફઝલની પાસે અકબર પેતાના સ્વનું વર્ણન કરે છે અને તેમાં ધર્મના આદર્શ અને જીવનના હેતુ કહી બતાવે છે. ભારતના જુદા જુદા ધર્મોમાં એકતા તથા જુદી જુદી જાતિઓમાં પ્રેમ અને શાન્તિ સ્થાપ્યાં છે. સ્વપમાં જુએ છે કે એના વશજોએ એના એ પ્રયત્ને ધૂળધાણી કરી નાખ્યા છે અને અંતે પશ્ચિમ દિશામાંથી વિદેશીએનું એક કેળુ આવ્યું, તેણે ભેયમાં દટાઇ ગયેલા મંદિરના પથરા એકેએકે ચણ્યા અને એમ નવા ઉભા કરેલા મંદિરમાં સત્યની અને શાન્તિની, પ્રેમની અને ન્યાયની ફ્રી પ્રતિષ્ઠા કરી,
પ્રાથના કરૂ છું કે કવિનું સ્વગ્ન સફળ થાય. મૉંદિરના પથરા તા આજ સુધીમાં ગે।ઠવાઈ ગયા છે. મહેનત, શક્તિ ને ચતુરઇથી જે થાય એમાં ખાી શી હોય ? પશુ હજી સુધી એ સા દેવતાના અધિદેવતા જે પ્રેમ તેની પ્રતિષ્ઠા થી માફી છે.
પ્રેમ એ તા ભાવના છે, એ કઇ વસ્તુ નથી. કખરે સર્વ ધર્મના નિરાધ તેડીને પ્રેમની એકતા સ્થાપવાના પ્રયત્ન કર્યો છે એ પણ ભાવ છે. એ ભાવ એના હૃદયમાંથી ફુટયા હતા. ઉદાર હૃદયથી શ્રદ્ધા રાખીને સર્વ ધર્મના તેંગ કરી દેવા સર્વ ધર્મોના અ ંતરમાં એ પેઠા, નિષ્ઠા રાખીને એકચિત્ત હિન્દુ મુસલમાન ખ્રિસ્તી પારસી પડિતેનાં વચના પેટમાં ઉતાર્યો, હિંદુ સ્ત્રીઓને ઝનાનામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com