________________
વિદેશી અને ભારતવર્ષ વિક ઉદારતા હોય, પ્રતિભાવ હોય ને બહારનાં વિદને દૂર કરી આપણું અંતરમાં પેસવાનો માર્ગ છે ને એના અંતરનાં બારણાં ઉઘડી અંદર જવા આપણને બોલાવે એ દેખતાં જ અગ્રેજ સમાજ ડેળા કાઢે. એના બિચારાના રવાભાવિક સંસ્કાર એની જાતિના સંસ્કારમાં ડૂબી જાય. જૂને વિદેશી નવા વિદેશીને આપણી પાસે આવવાજ દે નહિ, પિતાના સંસ્કારના જડ ને મજબૂત કિલામાં તેને ઘેરી કેદ કરી રાખે.
નારીવર્ગ એ સમાજની શક્તિ સ્વરૂપ છે. રમણ ધારે તે વિરોધી પક્ષે વચ્ચે ભેગા કરી દે. પણ દુઃખ એ છે કે તેઓ તે સૌથી વધારે સંકારવશ છે. આપણને જોતાં જ વિદેશી નારીને વાયુ ચઢી આવે છે ને ત્રિદોષ થઈ જાય છે, એમને શે દેષ દે? દેષ આપણું નસીબને. વિધાતાએ આપણને ઉત્પન્ન એવા કર્યો કે કઈ રીતે આપણું ઉપર એમને રુચિ થાય નહિ!
ત્યાર પછી આપણે, અહીંના ગેરાઓ આપણે માટે જે બેલે છે, જરા પણ વિચાર કર્યા વિના આપણે માટે જે વિશેષણે વાપર્યા કરે છે, અને આપણને ઓળખ્યા વિના જે ગાળો ભાંડયા કરે છે એમાં તરી આવતે આપણું ઉપરને તિરરકાર નવા આવનાર યુરોપિયનના પેટમાં ધીરે ધીરે પ્રવેશ્યા વિના રહેતું નથી,
એટલું તે આપણે કબૂલ કરવું પડે છે કે, આપણે ગેરાઓ કરતાં અનેક રીતે દુબળા છીએ અને તેણે કરેલા તિરસ્કારને ઉત્તર વાળી શકીએ એવી સ્થિતિમાં નથી. જે પિતાની આબરૂ સાચવી શકે નહિ, તેની આબરૂ દુનિયા રાખે નહિ. તાજે આવેલ વિલાયતી અંગ્રેજ જુએ કે આપણે છાનામાના અપમાન ગળી જઇએ છીએ, ત્યારે એના મનમાં આપણે માટે માનવૃત્તિ ન જ થાય.
પણ ત્યારે એને કોણ સમજાવી શકે કે અપમાનથી આપણે દાઝતા નથી એમ નથી? પણ કરવું શું? આપણે રહ્યા દરિદ્ર. વળી આપણા સમાજમાં કઈ પુરે સ્વતંત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com