________________
વિદેશી અને ભારતવર્ષ
ક
આપવાની હુંય તે પણ આવા આપણા વેશથી પાછી હઠી જાય ને ત્યારે પ્રજાને! રાગ પાછા વધી જાય.
આનુ કારણ એ છે કે, મનમાં એકમીજા ઉપરથી શ્રદ્ધા ઉઠી ગઈ છે. વિરાધના વધારા થઈ ગયા છે; એટલે સુધી કે અને પક્ષ પેતપેાતાનું કામ કરવામાં નમળા પડી ગયા છે. રાજા પ્રજાના આ રાતદહાડાના કજીએ જોવે એ કઈ સારે લાગે એવા નથી. સરકાર પશુ અહારથી ગમે તેવી હાય, પણ મનમાં આ સ`ખધે બેદરકાર હાય એમ લાગતું નથી. પણ ઉપાય થા ? રાજા હોય કે પ્રજા હૈાય, પણ અંગ્રેજ ચરિત્ર તે સરખુ જ ને !
વિચારી જોતાં આ કૈાયડા ઉકેલવા સહેલાં નથી લાગતા.
સૌથી પહેલુ સ'કટ તે રંગનુ છે. શરીરના રગ ગમે તેટલા પેઇએ-લેડ્ડીએ તૈય જાય નહિ, તેમજ રંગ સબંધે જે સરકાર પડયા તે પણ દૂર કરવા કઠણુ છે. સફેદ ર્ગના આચને કાળે રગ જોવા ગમતા નથી, તે આજના નહિ પણ બહુ વષૅથી. આ અવસરે વેદના અ ંગ્રેજી તરજુમા માંથી કે એન્સાઇક્લે પીડીઆમાંથી એ સબધે અધ્યાય ને સૂત્રના ઉતારા ટાંકવાનું કારણ નથી. એમ કર્યા વિના પણ સૌ સમજી શકશે. ધેળે. કાળા જાણે દિવસરાત્રિના લે; સફેદ લેક દિવસની પેઠે જાગતા, કામગરા ને રખડતા ક્રે; કાળા લેક રાત્રિની પેઠે નકામે પથારીમાં પડયે પડચા સ્વમાં જીએ, પણ શ્યામ પ્રકૃતિના રંગ કાળે હોવાથી રાત્રિના જેવી એમાં ગભીરતા, મધુરતા, કરુણા છે; તેનામાં વાત્સલ્યભાવ છે; એ અધુ ચંચળ પ્રકૃતિના ગેરા લેાક જોઈ શકતા નથી, તેમના એ ભાનને એ કેળવી શકતા નથી, તેની કિંમત પણ આંકી શકતા નથી. કાળી ગાયનું દૂધ ાળુ હોય છે, સૌ રંગમાં ગભીર એકતા છે, એ એમને કહી બતાવ્યાથી કઇ ફળ થાય એમ નથી; અને એ બધી પૈર્વત્ય ઉપમા આપ્યું શા ફાયદો ? વાત એજ છે કે, કાળા રંગ દેખતાંજ ગેરા લીકના મનમાં કઈ કઈ થઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com