________________
વિદેશી અને ભારતવષ
૩૩
ઇતિહાસમાં, ભૂંગાળમાં, રાજનૈતિક નિખ ધેમાં અને કવિતાએમાં પણ આપણી, મુખ્યત્વે કરીને ભળેલા ખાપુઓની પેટ ભરીને નિદ્રાએ નીકળે છે.
હિંદીએ પેાતાની ગરીખાઈમાં પડયા પડયા એ નિદાઓના બદલા વાળવાના પ્રયત્ન કરે છે, પણ આપણી તે તાકાત શી ? આપણે તે શુ કરી શકવાના હતા ? મહું કરીએ તે આપણુ આંખે લાલ કરીએ, ઘરમાં પેસીને એમને ગાળે! ભાંડીએ, પણ ત્યારે જો ગેરાએ માત્ર એ આંગળીએ વડે આપણા કાન જરા ચીમળે, ત્યારે આપણે એ હાથ એ કાન સુધી લઈ જવા પડે, ને સે પહેતું કરી નાક ટુંકું કરવું પડે. આવા કસરત કરવાના પ્રસંગે એ ગેરાએ આપણને કેટલા આપે છે, તે ગામડામાં રહેનારને વધારે ખબર છે. એ સહેમ આપણાથી જેમ જેમ દૂર જતા જશે, તેમ તેમ આપણને એળખવાનું, ન્યાય આપવાનું, આપણા ઉપર ઉપકાર કરવાનું એનું કામ કઠણું થતું જ જી. દેશી જનની, રાજરાજ નિદાથી અંગ્રેજી છાપાંએ સરકારનું કામ અઘરૂ કરી નાખ્યું છે. અને આપણે ગેરા લેાકની નિંદા કરીએ તેથી લાલ તે કઈ થતા નથી, માત્ર અસ તેષજ વધ્યા જાય છે.
ભારત જીતતાં આજ સુધી ગેરા લેાકેાને જે અનુભવ થયું છે તેથી એટલુ નક્કી થઈ ગયું છે કે, ભારતવષ થી ગારા એને ડરવાનુ કઇ કારણ નથી. દેઢસે વ ઉપર જ્યારે નહેતું ત્યારે આજની તા વાતજ શી ? જે કંઇક ઉપદ્રવ કરી શકે એવા હતા, એમના તે નખ દાંત તેડી નાખ્યા છે. અને હવે અભ્યાસ ન હેાવાથી તેઓ તા બિચારા અની ગયા છે. સ્થિતિ એટલે સુધી આવી ગઈ છે કે ભારતનુ રક્ષણ કરનારા સૈન્યમાં પણ તેએ બિચારા ભરતી કરવાની સ્થિતિમાં રહ્યા નથી; પણ છતાંયે રાજદ્રોહવાળે! કાચદે જયાં ત્યાં લગાડવા સાહેબ લેકે ખડે પગે તૈયાર રહે છે, કારણ કે સાચે રાજનીતિજ્ઞ તે એ છે કે જે કદી પણ ગાફેલ રહે નહિ,
સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com