SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ભારતધર્મ મને નહિ, એને માટે તે સફળ ઉપાય કરવા પડે. " રાજકાજમાં તા ચતુરાઇ જેએ, અને આપણા દેશમાં આપણે માટે તા બહુજ જરૂરની છે. અમારી અમુક ઈચ્છા છે અને એ ઇચ્છા કઇ અન્યાયભરી નથી, એમ કહેવાથી જ કઈ દુનિયામાં કામ થઈ જતુ નથી,ચારી કરવા તા જતાજ નથી; માત્ર સાસરે જવા નીકળીએ ને મામાં તળાવ આવે ત્યારે ‘હું તે સામે પાર ચાલીનેજ જવાના ' એવી પ્રતિજ્ઞા કરીને એની પાસે બેસી રહીએ, તે ગમે એટલી ઈચ્છા કરીએ તા પણ સાસરે પહોંચાય નહિ. એ તા તળાવના ચક્રાવા ખઇને જવુ' પડે. સરકારનું ઘર તે આપણું સાસરૂં, ત્યાં રસરાટલી થાળીમાં પીરસાએલી આપણી વાટ જૅઈને બેઠી છે. માનાં સકટ ને વિઘ્ના ચતુરાઈથી વટાવીને પાર નીકળી શકીએ તે તે સરોટલી જમી શકીએ. જ્યાં એળગી જવાય એવુ હાય ત્ય એળગી જઈએ, જ્યાં ના આળ ગાય એવુ હોય ત્યાં આંખ રાતી કરવાથી કંઈજ વળે નહિ. એ તા ચતુરાઇથી ચઢાવા ખાઈ ને નીકળી જવું પડે. ડીપ્લે મસીને અથ કપટકળા થાય છે, એમ સમજ વાનું કારણુ નથી. એને અથ એટલેાજ કે પેાતાના હૃદયની વૃત્તિમાં અચળ રહીને કામના નિયમ ને સયમ જાણી લઇ લાગ સાધવા. પશુ આપણે એમ કરતા નથી. આપણે કામ પાર પાડી શકીએ કે ના પાડી શકીએ, પણ આપણા મત છેડી શકતા નથી. એથી આપણુ અજ્ઞાન અને અવિવેક મહાર પડી જાય છે, અને વળી એ પણ જણાઇ જાય છે કે આપણે કામ કરવા કરતાં ફાલાહલ મચાવી તાળીઓ પાડવાનું, વાહવાહ કહેવરાવવાનુ` તે મનની ખળતરા કાઢવાનું વધારે ઈચ્છીએ છીએ, આવે. એકાદ પ્રસંગ મળતાં આપણે એટલ તા ખુશ થઈ જઈએ છીએ કે એથી કામને કેટલું' નુકસાન થાય છે એ તા આપણે ભૂલીજ જઈએ છીએ. સરકાર કઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy