________________
દ્રવ્ય-ગુણપર્યાય. આ વસ્તુનું સ્વરૂપ ત્રણ પ્રકારે છે. ગુણ-પર્યાયવાળે જે હોય તેને જ દ્રવ્ય કહેવાય છે. ગુખ-gવટ વચમ) પર્યાય એટલે આકાર, આકૃતિવિશેષ. પર્યાય સદાય બદલાતું રહે છે. બદલાવું એટલે ઉત્પન્ન થવું. અને નષ્ટ થવું, નાશ પામવું એક પર્યાયને નાશ થાય છે પછી બીજો પર્યાય ઉત્પન્ન થાય છે.
દા. ત., વીંટીની પર્યાય નાશ પામે છે જ્યારે વીટીને ઓગાળી નાખીએ છીએ ત્યારે. અને બંગડીની નવે પર્યાય નિર્માણ થાય છે.
એટલે એક પર્યાયને નાશ અને બીજા પર્યાયની ઉત્પત્તિ થાય છે. પરંતુ આ બન્ને પર્યાયની અંદર રહેનાર મૂળભૂત સોનું જે દ્રવ્ય છે તે તે સદાય નિત્ય (ધ્રુવ) રહે છે. વર્ષો સુધી ગમે તેટલી પર્યાયે બદલાતી રહે, રેજ ઉત્પન્ન થતી રહે અને રેજ નષ્ટ થતી રહે તે પણ અંતર્ગત દ્રવ્ય તે નિત્ય જ રહેવાને છે. અને દરેક વસ્તુનું દ્રવ્યત્વ તે નિત્ય (ધ્રુવ) જ હોય છે. અહીંયાં પ્રસ્તુત વિષયના અનુસંધાનમાં વિચાર કરીએ. મોક્ષ એ તત્ત્વ છે. સ્વતંત્ર તત્વ છે. તે તે મેક્ષ નિત્ય છે ? કે અનિત્ય છે? સાદિ છે કે શાત છે ? ઈત્યાદિ વિચારણા કરવાની છે. મેક્ષ નિત્ય છે કે અનિત્ય ? को वा निग्गिाहा सव्व चिय विभव भंग ठिइमइय! : पज्जायतरमेत्तप्पणादनिच्चाइव वएसे ॥ १८४३ . ..
મેક્ષે ગયેલે મુકતાત્મા એકાન્ત નિત્ય અવે પણ આગ્રહ શા માટે રાખવે? હે મેડિક. જે તું આ પ્રમાણે પૂછતે હોય તે કહેવાનું કે એકાન્ત નિત છે આગ્રહ શા
૧૯