________________
માતા થવાની યેગ્યતા નથી ધરાવતી તેને જ ફક્ત વધ્યા કહેવાય. એ જ પ્રમાણે –
भण्णइ भवो जग्गो. न य जेोग-तेण सिज्झई सव्वा । जह जोग्गम्मिवि दलिए सञ्चन्थ न कीरए पडिमा ।
પ્રભુએ કહ્યું- હે મેડિક! ભવ્ય કેને કહેવાય? ભવ્ય એટલે એગ્ય ! કોને યોગ્ય સિદ્ધિગમન મેગ્ય. મોક્ષે જવા ગ્ય જે જીવ હોય છે તેને ભવ્ય જીવ કહેવાય છે. આના ઉપરથી એ ખ્યાલ આવશે કે ભય એટલે મેક્ષે જાય જ એવો અર્થ નથી થતું. મારે જવા ગ્ય. મેક્ષે જવાની યેગ્યતા ભયમાં પડી છે. અભવ્યમાં તે છે જ નહી. પરંતુ ભવ્યમાં યોગ્યતા હવા માત્રથી તે સિદ્ધ થશે જ એ નિયમ નથી.
પરંતુ જેમ એક બીજને ઊગવા માટે હવા, પાણી, તાપ, જમીન આદિ ગ્ય સામગ્રીઓ મળે તે જ બીજની એગ્યતા પ્રમાણે તે આ સહયોગી કારણે મળતાં તે ફળીભૂત થાય છે. એ જ પ્રમાણે ભવ્ય જીવમાં યોગ્યતા પડેલી હવા છતાં પણ તેને મેક્ષ ન થવામાં સહકારી કારને અભાવ છે. જેમાં એક કન્યામાં માતા થવાની યોગ્યતા પડેલી છે પરંતુ તેનાં લગ્ન જ ન થાય તે માતા ક્યાંથી થવાનો? જેમ સેનામાં, પાષાણુ (પથ્થર) મણિ, રત્ન, ચન્દનના લાકડા વગેરેમાં પરમાત્માની પ્રતિમા થવાની યોગ્યતા પડી છે, પરંતુ જે કઈ શિલ્પી એને ઘડે નહીં ત્યાં સુધી એમાંથી પ્રતિમા કયાંથી થાય ? કારણ શિલ્પીને સહયોગ જ નથી મળ્યું. જે શિલ્પીને સહગ મળે તે એમાંથી પ્રતિમા ઘડી શકાય તેમ છે.
१७