________________
મિથ્યાત્વી પણ હોય છે. અને સમ્યકત્વ પામે ત્યારે સમ્યકત્વી થાય છે. ભામાં પણ અનન્તા મિથ્યાત્વી છે. જ્યારે સમ્યકન્ધી તે મિથ્યાત્વીની અનન્ત સંખ્યાના અનન્તા ભાગ જેટલા જ છે.
પરંતુ જે વખતે સમ્યકત્વ પામ્યા તે જ વખતે જીવને મેક્ષ નિશ્ચિત થઈ જ જાય છે. અને સમ્યકત્વ પામેલે જીવ અર્ધ પુદ્ગલ પરાવર્તકાળમાં નિશ્ચિત મોક્ષે જવાને જ. નવતત્વમાં કહ્યું છે કે –
अतोमुत्तमित्त -पि फासिय हुम्ज जेहि सम्मत्त । तेसि अवपुग्गल - परियट्टा चेव संसारा ॥
અર્થાત જે જીવોએ અન્ન મુહૂર્ત માત્ર પણ સમ્યકત્વ સ્પર્યું હોય તે જીવેને સંસાર હવે ફક્ત અધપુલ પરા વર્ત કાળ જ બાકી રહે છે. અને ત્યાર પછી તે સમ્યકત્વી જીવ અવશ્ય મોક્ષે જાય છે. એમાં કઈ શંકાને સ્થાન નથી.
આ પ્રમાણે અહીંયાં બન્ને પક્ષે સાચા છે. કે જે જે સભ્યત્વી તે તે અવશ્ય મોક્ષે જવાને જ. અને જે જે મેલે જાય છે, ગયા છે, જવાના છે, તે સર્વે પણ સમ્યકત્વી જ. મેક્ષે ન જાય તે પછી ભવ્ય કેમ રહે?
મડિક સ્વામીએ પ્રશ્ન કર્યો–હે ભગવંત ! ભવ્ય હવા છતાં પણ જે મોક્ષે ન જાય તે તેને ભવ્ય કહેવાને અર્થ છે ? તે તે પછી તેને અલવ્ય જ કહીએ તે શું ખોટું છે?
ના. આ કથન પણ ગ્ય નથી. શું બધી જ કન્યાને વધ્યા કહી શકાય ? ના. ન જ કહેવાય. એમાંથી મેટા ભાગની માતા થવાની ગ્યતા ધરાવે છે. અને કેઈક જે