________________
છે. પરિણામિક ભાવ એ છે કે જીવ ક્યારેય અજીવ અને અજીવ કયારેય જીવ થવાને જ નથી અને ભવ્ય ક્યારેય અભવ્ય બનતું નથી અને અભિવ્ય ક્યારેય ભવ્ય થતું નથી. શું ભવ્ય બધા મેક્ષે જશે જ?
एव भव्युच्छेओ कोठागारस्स वा अवचयति । | R નાળ તત્તના swાયા વરાળ ક I " ૨૮૨૭
પ્રશ્ન– જે જે ભવ્ય છે તે તે ક્ષે જશે જ. કે જે જે મેક્ષે જશે તે તે ભવ્ય જ?
આને વિચાર કરતાં કાર ક્યાં લગાડે ? જે જે ભવ્ય હશે તે ક્ષે જશે જ? એ જ કાર લગાડીને આવકારને નિયમ નથી કરી શકતા. ભવ્ય મેલે જશે પણ ખરા. અને નહીં પણ જાય. હા પણ એક વાત સાચી છે કે જે જે મેશે જશે તે બધા ભવ્ય જ જવાના. અર્થાત અભવ્યાદિ નથી જ જવાના. પરંતુ ભવ્ય અનન્તા છે. હજી એક નિગદને ગેળો પણ ખાલી નથી થયું. ગેળા તે એવા અસંખ્ય છે. અનન્ત કાળ વીતવા છતાં પણ સંસારમાં જે તે રહેવાના જ છે. એવો એક પણ દિવસ અનન્ત કાળે પણ નથી જ આવવાને કે જે દિવસે આ સંસારમાં કઈ જીવ જ નહીં રહે? ના. એ બનવાનું જ નથી.
. જ દા. ત. જેમ આકાશ પ્રદેશ અનન્તા છે. કાળની રાશી અનન્ત છે એ જ પ્રમાણે પણ અનન્તા છે. આકાશન એક-એક પ્રદેશને છૂટે પાડવામાં આવે તે પણ અનન્તા પ્રદેશ અનન્તા કાળેય પણ છૂટા પડવાના નથી.
૧૪