________________
જ્ઞાનપ્રાપ્તિ માટે સાધના
: ૨૧ :
ગુરૂમહારાજ સાથે અમદાવાદ પધાર્યાં. અહીં ઝવેરી છેટાલાલ વજુભાઈની ભાવના શ્રી સિદ્ધાચળના સંઘની થવાથી ગુરૂમહારાજ સાથે વિહાર કરી સંઘ સાથે સિદ્ધાચળ પહોંચ્યા. અહીં ગુરૂદેવ તથા સંઘનું ભાવભર્યું સામૈયું કરવામાં આવ્યુ. સંઘ સાથે શ્રી ઋષભદેવદાદાને ભેટયા. સંઘવી શ્રી છેટાલાલ ઝવેરીએ ઉલ્લાસપૂર્વક તી માળ પહેરી તથા સારા પ્રમાણમાં દ્રવ્યના સદ્દઉપયાગ કર્યાં.
અહીંથી જાત્રા કરીને મુનિ શ્રી હષવિજયજી અમદાવાદ ગુરૂદેવ સાથે પધાર્યાં. સંવત ૧૯૫૯ નું ચાતુર્માંસ અમદાવાદ દોશીવાડાની પોળમાં આવેલા ડેલાના ઉપાશ્રયમાં કર્યું". આ ચાતુર્માસમાં આપણા ચરિત્રનાયકે હેમલઘુપ્રક્રિયા વ્યાકરણનું અધ્યયન કર્યુ. ચાતુર્માસ પૂર્ણ થતાં ગુરૂમહારાજ સાથે સુરત પધાર્યાં. સ. ૧૯૬૦નું ચાતુર્માસ સુરતમાં કર્યુ.. અહીં મુનિ શ્રી હષ વિજયજીએ ઉત્તરાધ્યયન સૂત્ર તેમજ આચારાંગ સૂત્રના ચેાગ કર્યો. સુરતથી વિહાર કરી પાલીતાણા પધાર્યાં. સ’. ૧૯૬૧ નું ચાતુર્માસ પાલીતાણામાં ઉજમમાઇની ધમ શાળામાં કર્યું.
પાલીતાણામાં સિદ્ધક્ષેત્રની શીતળ છાંયડીમાં સ’. ૧૯૬૨ ના કારતક વદ ૧૧ ને રવીવારે મુનિરત્ન શ્રી ભાવવિજયજી મહારાજના વરદહસ્તે મુનિરાજ શ્રી નિતિવિજયજી મહારાજશ્રીને સંઘ તથા શ્રાવકોના માટા સમૂહ સમક્ષ પન્યાસપદવી અપવામાં આવી. આ પ્રસંગે સૂરતવાળા ઝવેરી શ્રી ફુલચદભાઇએ મહાત્સવ કર્યો હતેા.
.
‘ ગુરૂદેવ ! મારી ભાવના મારા અભ્યાસ વધારવાના છે. વિહારમાં સમય મળતા નથી, અહીં વ્યવસ્થા થઇ શકે તેમ